December 1, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ કબડ્ડી સ્‍પર્ધાનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15
દાદરા નગર હવેલી અને દમણ-દીવ ખેલ અને યુવા વિભાગ સેલવાસ દ્વારા બે દિવસીય ઓપન લેવલ કબડ્ડી હરીફાઈનું આયોજન સ્‍ટેડીયમ ખાતે કરવામા આવ્‍યું હતું. જેમાં ગ્રુપ-એમા 17 વર્ષથી ઓછી ઉંમરના, ગ્રુપ બી-માં 19 વર્ષથી ઓછી ઉંમરના અને ગ્રુપ-સીમાં19 વર્ષથી વધુ ઉંમરના ખેલાડીઓએ ભાગ લીધો હતો.
આ હરીફાઈમા ભાગ લેનાર ટીમમાં વિજેતા ટીમને પ્રોત્‍સાહિત ઇનામ આપવામા આવશે.

Related posts

વાપી શાક માર્કેટમાં ડિમોલેશન બાદ નવિન રોડ બનાવવાની કામગીરી ઠપ : સેંકડો લોકો અટવાઈ રહ્યા છે

vartmanpravah

આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીમાં ‘‘વાઇટલ લેબોરેટરીસ પ્રાઈવેટ લિમિટેડ” દ્વારા જોબ પ્‍લેસમેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah

દાનહઃ ગ્રામ પંચાયત દપાડાના સહયોગથી બાલ ગૃહમાં બાળસભા યોજાઈ

vartmanpravah

પારડીના પંચલાઇ ખાતે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપીમાં જોખમી સ્‍ટંટ કરનાર બે રીક્ષા ચાલકો અંતે પોલીસ અડફેટે આવી જ ગયા

vartmanpravah

પારડી બગવાડા હાઈવે પર માજી ભાજપ ઉપપ્રમુખની કારમાં લાગી આગ

vartmanpravah

Leave a Comment