October 14, 2025
Vartman Pravah
Breaking Newsવલસાડ

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવી

વલસાડઃ તા.૧૬:

વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્‍ય/ મધ્‍યસત્ર/ પેટા ચૂંટણી અંતર્ગત મતદાન તા.૧૯/૧૨/૨૦૨૧ ને રવિવારના રોજ સવારના ૦૭.૦૦ વાગ્‍યા થી સાંજના ૦૬.૦૦ વાગ્‍યા સુધી યોજાનાર છે. ત્‍યારે જે તે વિસ્‍તારના ગુજરાત શોપ્‍સ એન્‍ડ એસ્‍ટાબ્‍લીશમેન્‍ટસ (રેગ્‍યુલેશન ઓફ એમ્‍પ્‍લોયમેન્‍ટ એન્‍ડ કંડીશન્‍સ ઓફ સર્વિસ) એક્‍ટ,૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્‍થાઓના શ્રમયોગીઓ/ કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ રજા મંજુર કરવાની રહેશે. જે માટે કર્મચારીના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં. જે કોઈ માલિક જોગવાઈ વિરૂધ્‍ધનું વર્તન કરશે તો દંડ અને શિક્ષાને પાત્ર રહેશે, એમ મદદનીશ શ્રમ આયુક્‍ત, વલસાડ દ્વારા જણાવાયું છે.

Related posts

દાનહમાં 02 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લેતા પ્રદેશ ભાજપ સોશિયલ મીડિયા કન્‍વીનર સિદ્ધાર્થ પટેલ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સીબીએસસી સ્‍કૂલ સલવાવમાં ઈન્‍વેસ્‍ટિચર સમારોહ યોજાયો

vartmanpravah

દાભેલના ઘેલવાડ ફળિયાની એક દુકાનમાંથી દમણ એક્‍સાઈઝ વિભાગે જપ્ત કરેલો દારૂ

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં પારડી નગરપાલિકા વિસ્‍તારમાં વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા રથનું આગમન

vartmanpravah

દાનહની નમો મેડિકલ કોલેજમાં સરકારી નોકરીની લાલચ આપી ઠગાઈ કરનારની પોલીસે કરી ધરપકડ

vartmanpravah

Leave a Comment