Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: પ્રત્‍યેક વ્‍યક્‍તિને તંદુરસ્‍ત આબોહવા અને સુરક્ષિત વાતાવરણમાં જીવવાનો અધિકાર છે. આ અધિકાર ભાવિ પેઢીને આપવા માટે પ્રયત્‍નશીલ બની તારીખ 5 જૂનના દિવસે આર.કે.દેસાઈ ગૃપ ઑફ કોલેજીસમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. પ્રસ્‍તુત કાર્યક્રમમાં ચેરમેન શ્રી મિલન દેસાઈ પ્રિ.ડૉ.પ્રીતિ ચૌહાણ, પ્રિ.ડૉ.મિત્તલ શાહ, પ્રિ.ડૉ.શીતલ ગાંધી તથા પ્રાધ્‍યાપકો અને બી.એડ. જી.એસ ડેનિયલ પટેલ તથા એલઆર સોનાલી ટંડેલઅને દીક્ષિતા ટંડેલ તથા પર્યાવરણ મંત્રી ઉપસ્‍થિત રહ્યા હતા. આજના દિન વિશેષે કોલેજ કેમ્‍પસમાં ગુલાબ, તુલસી, મોગરાના છોડો તથા 100 ચંપાના છોડ રોપવામાં આવ્‍યા હતા. આ માટે ગાર્ડન કન્‍સલ્‍ટન્‍ટ આશાબેન પ્રજાપતિનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમનું આયોજન પ્રા.પૂજાબેન સિધ્‍ધપુરા દ્વારા થયું હતું.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ઘણાં વર્ષોથી રેગ્‍યુલર સરકારી નોકરી માટેની ભરતીઓ નહીં કરાતા પ્રદેશના શિક્ષિત બેરોજગારો હતાશ

vartmanpravah

વલસાડ કૈલાસ રોડ ઔરંગા નદીમાં વિદ્યાર્થીનીએ પડતું મુકી આપઘાતની કોશિષ કરી

vartmanpravah

ખાણ ખનિજ ખાતાઍ માટી ખનન કરતા બે જેસીબી ઝડપી પાડ્યા

vartmanpravah

કરમબેલા પંચાયતના બજેટને લાગેલું ગ્રહણ દૂર કરવામાં સરપંચ નિષ્‍ફળ

vartmanpravah

ભંગારની આડમાં રીક્ષા ટેમ્‍પોમાં દારૂ લઈ જતા બે ખેપિયા પારડી ચાર રસ્‍તા નજીકથી ઝડપાયા

vartmanpravah

વાપી ચલા સ્‍વામિનારાયણ ગુરુકુળની વિદ્યાર્થીની સ્‍તુતિ શર્મા સ્‍ટેટ ફૂટબોલ ટીમ માટે પસંદગી

vartmanpravah

Leave a Comment