October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherદમણદેશ

દમણ કોસ્‍ટગાર્ડના ડીઆઈજી એસ.એસ.એન. વાજપેયીને દિલીપનગર ડેવલપમેન્‍ટ એસોસિએશન દ્વારા આપવામાં આવી રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13: દમણ કોસ્‍ટગાર્ડના ડી.આઈ.જી. શ્રી એસ.એસ.એન. વાજપેયીને દિલીપનગર ડેવલપમેન્‍ટ એસોસિએશનના ચેરમેન શ્રી લખમભાઈ ટંડેલે આજે અયોધ્‍યા ખાતે નવનિર્મિત શ્રી રામ મંદિરના મોડેલની પ્રતિકૃતિ ભેટ આપી હતી. ડીડીએની ટીમ ચેરમેન શ્રી લખમભાઈ ટંડેલના નેતૃત્‍વમાં કોસ્‍ટગાર્ડ કાર્યાલય ખાતે પહોંચી ડી.આઈ.જી.ને શ્રી રામ મંદિરના મોડેલની પ્રતિકૃતિ ભેટ આપી હતી. આ પ્રસંગે વાઈસ ચેરમેન શ્રી હરિશભાઈ ટંડેલ, જનરલ સેક્રેટરી શ્રી કૈલાશ શર્મા અને શ્રી ઉમેશ મિત્તલ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

તા.૨૧ મીએ વાંસદા ખાતે ૨૮ મો આદિજાતિ મહોત્સવ યોજાશે

vartmanpravah

વાપી-દમણના સર્વોદય સેવક પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયાનું વાપી સ્‍પંદન પરિવાર દ્વારા કરાયેલું સન્‍માન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના કવરત્તી ખાતે નિર્માણાધિન રાજ નિવાસની મુલાકાત લઈ અધિકારી-કોન્‍ટ્રાક્‍ટરોને આપેલા દિશા-નિર્દેશ

vartmanpravah

રેલવે દ્વારા ઉદવાડા ફાટક પાસે 50 વરસ જૂની ચાલી તોડી પડાઈ

vartmanpravah

દીવમાં ખરાબ રસ્‍તાના કારણે રોંગ સાઈડ પર આવતી ફોર વ્‍હીલરને અકસ્‍માત

vartmanpravah

દીવ જિલ્લાના પૂર્વ કલેક્‍ટર અને પ્રદેશમાં વિવિધ જવાબદારી સંભાળી ચુકેલા દાનિક્‍સ અધિકારી પી.એસ.જાનીનું ટૂંકી માંદગી બાદ નિધન

vartmanpravah

Leave a Comment