October 14, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓનું ગઠન : દિપક પટેલ અને વિપુલ ભૂસારાને મળેલી મહત્‍વની સમિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20
દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતની વિવિધ કમિટીઓની રચનામાં આંબોલી જિ.પં.ના સભ્‍ય શ્રી દિપકભાઈ લહેટીભાઈ પટેલને કારોબારી સમિતી( એક્‍ઝીક્‍યુટીવ કમિટી), મસાટના શ્રીમતી રેખાબેન પટેલને જાહેર આરોગ્‍ય સમિતિ, સિંદોનીના શ્રી વિપુલભાઈ કે.ભૂસારાને જાહેર બાંધકામ સમિતિ, દાદરાના શ્રીમતી વૈશાલીબેન આઈસીંગભાઈને શિક્ષણ સમિતિ, ગલોન્‍ડાના શ્રી ગોવિંદભાઈ એસ.ભૂજાડાને ઉત્‍પાદન સહકાર અને ઈરીગેશન સમિતિ, કૌંચાના શ્રી વિજય સોનજી ટેંબરેને સામાજિક ન્‍યાય સમિતિ અને ખરડપાડાના શ્રીમતી જશોદાબેન રવિન્‍દ્ર પટેલને મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિની સમિતિ એનાયત કરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, શ્રી દિપકભાઈ પટેલ અને શ્રી વિપુલભાઈ ભૂસારાને જિલ્લા પંચાયત માટે મહત્‍વની ગણાતી સમિતિઓમાં સમાવેશ કરાયો છે.

Related posts

લોકસભા ચૂંટણી-2024ની આદર્શ આચારસંહિતા અંતર્ગત દમણમાં ફલાઈંગ સ્‍ક્‍વોડ દ્વારા 12.27 લાખની જપ્ત કરેલી રોકડ

vartmanpravah

રોટરી ક્‍લબ ભરૂચ દ્વારા દમણના સ્‍વામી વિવેકાનંદ કોલેજ ગ્રાઉન્‍ડ ખાતે કોર્પોરેટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું કરાયેલું આયોજન

vartmanpravah

પારડી પોલીસે મોતીવાડાથી રિક્ષામાં થતી દારૂની હેરાફેરી ઝડપી

vartmanpravah

એકશન એઈડ અને આદિવાસી એકતા પરિષદના ઉપક્રમે ધરમપુરમાંસ્ત્રી હિંસા વિરૂધ્‍ધ અભિયાનનો પ્રારંભ

vartmanpravah

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા યોજાયેલ રક્‍તદાન શિબિરમાં 108 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા 3જી મેના રોજ નાશિક-ગોદાવરી નદી કિનારે 1008 કુંડી શ્રીરામ યજ્ઞ કરાશે

vartmanpravah

Leave a Comment