October 14, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાદરા પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31
દાદરા નગર હવેલીના દાદરા ગામે આઝાદીના અમળત મહોત્‍સવ અંતર્ગત સબકી યોજના સબકા વિકાસ મુદ્દા પર અને ગ્રામપંચાયતના વિકાસ યોજના જન યોજના અભિયાન સંદર્ભે સરપંચની અધ્‍યક્ષતામા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
જેમાં ગ્રામ પંચાયતના વિકાસના સંદર્ભે વિવિધ યોજનાઓ અને મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામા આવી હતી. સરકારની વિવિધ યોજનાઓ અંગે અલગ અલગ વિભાગના અધિકારીઓદ્વારા જાણકારી આપવામા આવી હતી. સાથે સાથે નાણાંકીય વર્ષ 2021-22માટે એક્‍શન પ્‍લાન બનાવવા માટે લેવામા આવનાર કામો યોજનાઓ અંગે ગ્રામસભામા ઠરાવની મંજુરી મેળવી હતી.
આ અવસરે જિલ્લા પંચાયત સભ્‍ય, સરપંચ, સભ્‍યો સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

તા.૧૮મી ડિસેમ્‍બરે કપરાડા તાલુકામાં કોવિડ-૧૯ રસીકરણ મેગા ડ્રાઇવ માટે ૨૫ હજારથી ડોઝ ઉપલબ્‍ધ કરાશે

vartmanpravah

ધરમપુરની સ્‍ટેટ હોસ્‍પિટલમાં દીકરી વધામણાં કીટ વિતરણ કરાયું

vartmanpravah

વાપીમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બેંક ઓફ ઈન્ડિયાનો 117મો સ્થાપના દિવસ ઉજવાયો

vartmanpravah

વલસાડ ડેપોએ વડનગર-વલસાડ ટ્રેનની બસ કનેક્‍ટિવિટી સેવાની સુવિધા વધારી: ગુજરાત ક્‍વીન બસ સેવા યથાવત રહેશે

vartmanpravah

મતદાન બાદ વલસાડ સ્‍ટ્રોંગ રૂમમાં રખાયેલ ઈ.વી.એમ. ઉપર કોંગ્રેસ-આપના ઉમેદવારો 24 કલાક પહેરો ભરી રહ્યા છે

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની શાળાઓમાં ગુરૂ પૂર્ણિમા પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment