October 16, 2026
Vartman Pravah
Breaking Newsવલસાડ

તા.૧૫મી જાન્‍યુઆરીએ વલસાડ જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક મળશે

વલસાડઃ ૩૧

વલસાડ જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક તા.૧૫/૦૧/૨૦૨૨ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે મળશે. આ બેઠકમાં બંધ પડેલી દુકાનની ફાળવણી, આવશ્‍યક ચીજવસ્‍તુઓના વિતરણમાં લાભાર્થીઓને સંખ્‍યા વધારવા, પુરવઠા વિષયક નિયત ધોરણે તપાસણી, જાહેર વિતરણ વ્‍યવસ્‍થા હેઠળ આવશ્‍યક ચીજવસ્‍તુઓના વિતરણ, ઉજ્જવલા યોજનાની કામગીરી, ઇ-શ્રમની નોંધણી ઝડપી બનાવવા વગેરે મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ બેઠકમાં સંબંધિતોને ઉપસ્‍થિત રહેવા વલસાડ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જણાવાયું છે.

Related posts

દાદરા નગર હવેલી ‘‘વારલી સમાજ સંગઠન” દ્વારા પ્રદેશના સ્‍થાનિક આદિવાસીઓને ફેક્‍ટરીઓમાં નોકરીમાં પ્રાથમિકતા આપવા કલેક્‍ટરશ્રીને કરેલી રજૂઆત

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસનો સમાજ લક્ષી અભિગમનો નવતર કાર્યક્રમ : બેંક સહયોગ સાતે લોન મેળાનું આયોજન

vartmanpravah

દાનહ શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના નૈત્ર ચિકિત્‍સા વિભાગે હાંસલ કરી એક વધુ ઉપલબ્‍ધિ

vartmanpravah

કપરાડા તાલુકાના અંતરીયાળ વિસ્‍તારમાં Y20 કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લાના તૂટેલાં રોડ અને હાઈવેની ગાજ દિલ્‍હીમાં વાગીઃ વીજળી વેગે પગલાં લેવાયા

vartmanpravah

વલસાડ અનાવિલ સમાજ દ્વારા વાર્ષિક સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment