October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સાયલીની કેમકો કંપનીના કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.20 : દાદરા નગર હવેલીના સાયલી ગામે આવેલ કેમકો કંપનીના મહિલા કર્મચારીઓ પગાર વધારા મુદ્દે હડતાલ પર ઉતર્યા હતા. જેઓએ રેલી યોજી કલેક્‍ટર કાર્યાલય સેલવાસ ખાતે ગ્‍યા હતા. પરંતુ ગણેશ ચતુર્થી નિમિત્તે રજાનો દિવસ હોવાને કારણે કોઈપણ પ્રશાસનિક અધિકારીઓ તેમને મળી શક્‍ય હતા. બાદમાં કર્મચારીઓ કલેક્‍ટર કચેરીએ આવ્‍યા હોવાની જાણ લેબર ઓફિસરને થતાં તેઓ તાત્‍કાલિક દોડી આવ્‍યા હતા અને મહિલા કર્મચારીઓના પ્રશ્નો સાંભળ્‍યા હતા અને બાંહેધરી આપી હતી કે તમારો પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવશે.

Related posts

ચીખલીમાં બે આખલા બાખડતા નાસભાગ મચી

vartmanpravah

જ્‍યારે વાપી રેલવે સ્‍ટેશનનું નામ દમણ રોડ હતું

vartmanpravah

લોકસભાની દમણ અને દીવ બેઠક માટે ભાજપે જારી કર્યો સંકલ્‍પ પત્ર

vartmanpravah

ભામટી માહ્યાવંશી નાઈટ ટૂર્નામેન્‍ટનો દબદબાભેર આરંભ

vartmanpravah

ધરમપુરના વિલ્‍સન હિલ ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં 70 વિદ્યાર્થીઓએ લીધેલો ભાગ

vartmanpravah

નારગોલ મરીન પોલીસ સ્‍ટેશનનો કોન્‍સ્‍ટેબલ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો

vartmanpravah

Leave a Comment