Vartman Pravah
Breaking Newsવાપી

વાપીની શ્રી એલ.જી. હરીયા મલ્‍ટીપર્પઝ સ્‍કૂલમાં વિદ્યાર્થીઓ માટે વેક્‍સિનેશન કેમ્‍પ યોજાયો

(વર્તમાન પ્રવાહ, ન્‍યુઝ નેટવર્ક)
વાપી, તા.3
વાપીની શ્રી એલ.જી. હરીયા મલ્‍ટીપર્પઝ સ્‍કૂલમાં પંદર વર્ષથી અઢાર વર્ષની વયના વિદ્યાર્થીઓ માટે વેકિસનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પી.એચ.સી. ડુંગરાની ટીમ દ્વારા ધોરણ-9 થી ધોરણ-12 માં અભ્‍યાસ કરતા 471 વિદ્યાર્થીઓને વેકિસનેશન કરવામાં આવ્‍યા હતાં. સતત વધતા જતા કોવિડ-19 ના કેસના આધારે વિદ્યાર્થીઓનું વેકિસનેશન કરવામાં આવતા વાલીઓએ પણ રાહત અનુભવી હતી. વિદ્યાર્થીઓને કોવિડ-19 અંગેની માહિતી આપવામાં આવી હતી. કોરોનાથી બચવા માટે જરૂરી નિયમોનું પાલન કરવાની સાથે માસ્‍ક પહેરવા અને હાથ સેનેટાઈઝ કરવા અંગેની માહિતી આપવામાં આવી હતી.

Related posts

ધરમપુરના મુક સેવક જયંતિભાઈ પટેલના હસ્‍તે એમ્‍બ્‍યુલન્‍સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણમાં દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

ભારતમાં પ્રથમ વખત મલ્‍ટી સ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સનું દીવ ખાતે આયોજન : દીવ ખાતે ‘ખેલો ઇન્‍ડિયા, ફિટ ઇન્‍ડિયા અને ડ્રગ્‍સ ફ્રી ઇન્‍ડિયા’નું સૂત્ર આપતા કેન્‍દ્રીય માહિતી પ્રસારણ અને ખેલ મંત્રી અનુરાગ ઠાકુર

vartmanpravah

દાનહ: દપાડા પંચાયત દ્વારા ‘સ્‍વચ્‍છ ભારત’ અભિયાન અંતર્ગત ડસ્‍ટબીન વિતરણ કરાઈ

vartmanpravah

સી.આર. પાટીલનાં જન્‍મ દિવસ નિમિત્તે ભાજપ આર્થિક સેલ વલસાડ જિલ્લા દ્વારા મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ સ્‍કૂલમાં મંદબુદ્ધિ તેમજ બહેરા-મૂંગા બાળકોની સાથે બેસીને ફળ ખવડાવ્‍યા

vartmanpravah

નર્મદા સેવા અને શ્રમ શિબિરમાં ભાગ લેવા અરજી કરવા અપીલ

vartmanpravah

Leave a Comment