October 17, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ પ્રશાસન દ્વારા રાત્રિ દરમ્‍યાન પણ ઘન કચરો એકત્રિતકરવાની પ્રક્રિયા હાથ ધરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05
સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ માર્ગદર્શન અને સફળ નેતળત્‍વમાં અને જિલ્લા પંચાયત સીઈઓ શ્રી અપૂર્વ શર્માના નિર્દેશનમાં ગ્રામીણ ક્ષેત્રમાં વ્‍યવસાયિક પ્રતિષ્ઠાનોમાં બે વખત કચરો ઉઠાવવાની પ્રક્રિયા શરૂ કરવામા આવી છે.
જિલ્લા પંચાયતના વિસ્‍તાર એટલે કે દાદરા, નરોલી ખરડપાડા, સામરવરણી અને મસાટ ગામમાં વાણિજ્‍યક પ્રતિષ્ઠાનોમાંથી સાંજે પણ સમય અને રૂટ પ્‍લાન મુજબ કચરો ઉઠાવવામાં આવશે. કચરો ઉઠાવવાની પહેલ માટે ગ્રામ પંચાયતના ગ્રામીણો પણ ઘણા ખુશ થઈ કેન્‍દ્રસાશિત પ્રદેશ પ્રશાસનનો આભાર માન્‍યો હતો.

Related posts

દમણ જિલ્લા ખેલ મહોત્‍સવનો આન બાન અને શાનથી આરંભ : જિલ્લા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે કરાવેલો જયઘોષ

vartmanpravah

ખાનવેલમાં સાંસદ લાલુભાઈ પટેલે કબડ્ડી ટૂર્નામેન્‍ટનો કરાવેલો શુભારંભ

vartmanpravah

‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત દીવમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

આરોગ્યવિભાગની ૨૧૩ મેડિકલ ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરાઇ

vartmanpravah

દમણ કોસ્‍ટગાર્ડ દ્વારા વેસ્‍ટર્ન રિજીયન માટે બે દિવસીય યોજાયેલી વાર્ષિક તરણ સ્‍પર્ધા

vartmanpravah

સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિએ વાપી નૂતન નગર સરદાર પટેલ ઉદ્યાનના ‘સરદાર પટેલ’ ઉજવણીમાં વિસરાઈ ગયા

vartmanpravah

Leave a Comment