January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હરિયા પાર્ક શોપમાંથી સ્‍નેચિંગ કરાયેલ 1.32 લાખના 36 મોબાઈલ મળ્‍યા

દુકાન સંચાલક સહિત વાપરનારા પાંચ ઈસમો ઝડપાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વાપી વિસ્‍તારમાં રાહદારીઓના મોબાઈલ સ્‍નેચિંગ થવાની વધી રહેલી ઘટનાઓને લઈ એસ.ઓ.જી. એલર્ટ બની હતી. એસ.ઓ.જી.ને સ્‍નેચિંગ કરેલ મોબાઈલનો 36 નંગ જેટલો જથ્‍થો વાપી હરિયા પાર્કની એક શોપમાંથી શોધી કાઢવાની સફળતા સાંપડી છે.
વલસાડ એસ.ઓ.જી. ટીમે ડુંગરાહરિયા પાર્કમાં સ્‍નેચિંગ કરેલા મોબાઈલ રાખનાર દુકાન સંચાલક અને વપરાશ કરનાર ચાર ઈસમો મળી કુલ પાંચને ઝડપી પાડયા હતા. એસ.ઓ.જી.એ કુલ 40 મોબાઈલ હરિયા પાર્ક ગેટની પાસે આવેલ શ્રી કૃષ્‍ણા મોબાઈલના સંચાલક રાજકુમાર રામજીવન વર્મા રહે.હરિયા પાર્કની અટક કરી હતી. તેમજ 1.32 લાખના કુલ 40 મોબાઈલ અંગે આધાર પુરાવા દુકાન સંચાલક રજૂ નહી કરી શકતા આરોપીઓને એસ.ઓ.જી.એ ડુંગરા પોલીસને વધુ તપાસ માટે સોપ્‍યા હતા.

Related posts

સખી-વન સ્‍ટોપ સેન્‍ટર યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની મુલ્‍યાંકન સમિતિની બેઠક મળી

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા 103 સ્‍કાઉટ ગાઈડ વૈષ્‍ણોદેવી કેમ્‍પની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ

vartmanpravah

NITI આયોગે CSE અને ‘વેસ્ટ મુજબના શહેરો’ રિલીઝ કર્યા – મ્યુનિસિપલ ઘન કચરા વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠ પ્રયાસોનું સંકલન

vartmanpravah

વલસાડમાં 40 વર્ષીય મહિલાની 30 વર્ષીય યુવકે છેડતી કરતા અભયમ ટીમ મદદે પહોંચી

vartmanpravah

વલસાડ જિલ્લામાં 25 નવે.થી 10 ડિસે. સુધી ‘‘મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાનની ઉજવણી થશે

vartmanpravah

ભાજપ સંગઠન દ્વારા પારડી શહેર તથા તાલુકા પ્રમુખ માટેના સેન્‍સ લેવાયા

vartmanpravah

Leave a Comment