Vartman Pravah
Breaking Newsવાપી

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં કોવિડ-19 વેક્‍સિનેશન થયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06
પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ હંમેશા વિદ્યાર્થીઓનું હિત સેવે છે અને વિદ્યાર્થીઓના જીવન માટે હિતેચ્‍છુ એવી આ સંસ્‍થામાં તા.04-01-2022 અને 06-01-2022 ના રોજ વલસાડ જિલ્લાના સ્‍વાસ્‍થ્‍ય વિભાગનાં નેજાહેઠળ વેક્‍સિનેશનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ધોરણ-9 થી 12 નાં તમામ વિદ્યાર્થીઓને વેક્‍સિન મૂકવામાં આવી હતી. જેથી બાળકોમાં રોગ પ્રતિકારક શક્‍તિ વધે અને તેઓ કોરોના મહામારી સામે સુરક્ષિત રહી શકે.
આ સંપૂર્ણ આયોજન શાળાનાં આચાર્યશ્રી અનુપમ ઉપાધ્‍યાયનાં નેતૃત્‍વ હેઠળ કરવામાં આવ્‍યું હતું.

Related posts

સોમવારે જમીનના પુનઃ સર્વેક્ષણના કાર્યની થનારી શરૂઆતના સંદર્ભમાં દમણવાડા ગ્રામ પંચાયતમાં યોજાશે ગ્રામસભા

vartmanpravah

દાનહના રખોલી ગ્રા.પં.ના સરપંચ ચંદનબેન પટેલે ચાલ માલિકોને સાફસફાઈની બાબતમાં તકેદારી રાખવા આપેલી સૂચના

vartmanpravah

સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવના યુનિવર્સિટી ટોપ ટેનનો આંકડો 250 પાર પહોંચ્‍યો

vartmanpravah

સેલવાસ મામલતદાર વિભાગ અને સોશિયલ વેલ્‍ફેર વિભાગ દ્વારા કર્મચારીઓ સાથે દિપાવલી પર્વની ઉજવણી કરાઈ

vartmanpravah

સુખાલા આરોગ્‍ય કેન્‍દ્રને પરિવાર કલ્‍યાણ વિભાગ કેન્‍દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલું સન્‍માન પત્ર

vartmanpravah

વાપી ચલામાં કામલી સમાજ મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ : ચલા ડુંગરી ફળીયા ટીમ ફાઈનલ વિજેતા

vartmanpravah

Leave a Comment