August 31, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

નવસારી જિલ્લામાં કોરોના પોઝીટીવના 285 કેસ નોધાયાં : 1470 ઍકટિવ કેસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.21
નવસારી જિલ્લામાં અત્‍યાર સુધી કોરોના મહામારીના શંકાસ્‍પદ વ્‍યકિતઓના 558331 જેટલા સેમ્‍પલ લેવામાં આવ્‍યા છે. આજે કોરોના પોઝિટીવના 285 કેસ નોધાયાં છે. આજદિન સુધીમાં કુલ 10002 જેટલા પોઝિટીવ કેસો નોધાયા છે.
જિલ્લામાં 1470 કોવિડ હોસ્‍પિટલમાં ઍકટીવ કેસ છે. કુલ 8331 દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાથી આજદિન સુધીમાં 201 વ્‍યકિતઓના મળત્‍યુ થયા છે. તેમ નવસારી જિલ્લા પંચાયત આરોગ્‍યશાખાની યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

તાલુકા હેલ્‍થ કચેરી પારડી દ્વારા પારડી નગરપાલિકાના તમામ સ્‍ટાફની પ્રેસર અને સુગર ની તપાસ કરાઈ

vartmanpravah

સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા દીવમાં ઉજવવામાં આવ્‍યો : ‘‘હિન્‍દી દિવસ”

vartmanpravah

તીઘરામાં લગ્ન મંડપમાં ડી.જે પર ગીત બદલવાના મુદ્દે મારામારી

vartmanpravah

દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં હવે જાહેર જનતા માટે ઉદ્યાન, પાર્ક વગેરે પણ ખુલી રહ્ના છે અને પ્રદેશના બીચ અને બીચ રોડ વીક ઍન્ડ શનિ-રવિ અને જાહેર રજાને છોડતાં બાકીના તમામ દિવસોઍ ખુલ્લા રહેશે.

vartmanpravah

મોટાપોંઢામાં દંપતિનું બાઈક કેનાલમાં ખાબકતા પતિ-પત્‍ની તણાયા : પતિનું મોત-પત્‍નીને બચાવાઈ

vartmanpravah

કપરાડા કુંભઘાટ ઉપર બે ટ્રક પલટી મારી જતા ટ્રાફિક જામઃ કુંભઘાટ મોતનો ઘાટ બની રહ્યો છે

vartmanpravah

Leave a Comment