(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.21
નવસારી જિલ્લામાં અત્યાર સુધી કોરોના મહામારીના શંકાસ્પદ વ્યકિતઓના 558331 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. આજે કોરોના પોઝિટીવના 285 કેસ નોધાયાં છે. આજદિન સુધીમાં કુલ 10002 જેટલા પોઝિટીવ કેસો નોધાયા છે.
જિલ્લામાં 1470 કોવિડ હોસ્પિટલમાં ઍકટીવ કેસ છે. કુલ 8331 દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાથી આજદિન સુધીમાં 201 વ્યકિતઓના મળત્યુ થયા છે. તેમ નવસારી જિલ્લા પંચાયત આરોગ્યશાખાની યાદીમાં જણાવ્યું છે.