Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ મામલતદારે માટી ખનન કરનાર સામે કરેલી લાલ આંખ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.30
સેલવાસ મામલતદાર દ્વારા બે દિવસમાં ત્રણ ગામોમા ચાલી રહેલ માટી ખનન પ્રવળતિઓ સામે લાલ આંખ કરી છે.
મામલતદાર શ્રી ટી.એસ.શર્માને મળેલ માહિતી અનુસાર પ્રદેશના કિલવણી, ગલોન્‍ડા અને લુહારી ગામે જ્‍યા માટી ખનન પ્રવળત્તિ ચાલી રહી હતી, ત્‍યાં ટીમ દ્વારા રેડ પાડવામા આવી હતી. ગલોન્‍ડા ગામેથી ત્રણ ટ્રક નંબર ડીએન-09-એફ-9890, ડીએન-09-જી-9333 અને ડીએન-09-એમ-9353 અને જેસીબી નંબર ડીએન-09-એલ-9061 સહિત પાંચ વ્‍યક્‍તિઓને પણ ઝડપી પાડી પોલીસ સ્‍ટેશનમાં સોપવામા આવ્‍યા હતા.
સિલી ગામેથી એક ટ્રક નંબર ડીએન-09-કે-9309 અને જેસીબી નંબર ડીડી-01-એ-9729 કબ્‍જે કર્યા હતા. લુહારી ગામેથી પણ એક જેસીબી કબ્‍જે કરી પોલીસ સ્‍ટેશનને સોંપવામા આવ્‍યા છે. આ માટી ખનન પ્રવળત્તિ કોના દ્વારા ચલાવવામા આવી રહીહતી એ બાબતે મામલતદાર દ્વારા કોઈપણ ફોડ પાડવામા આવ્‍યો નથી.

Related posts

જિલ્લા કક્ષાના યુવા મતદાર મહોત્‍સવમાં રાનકુવા હાઈસ્‍કૂલ છવાઈ

vartmanpravah

ચીખલીના સમરોલીની સ્‍વામિનારાયણ સ્‍કૂલનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 84 ટકા પરિણામ

vartmanpravah

ભારત ખાતેના અમેરિકી કાઉન્‍સિલ જનરલ માઈક હૈંકીએ દમણની લીધેલી મુલાકાત

vartmanpravah

સેલવાસ સ્‍ટેડીયમ ખાતે ઉત્તર ભારતીય ક્રિકેટ લીગ સીઝન-2નો શુભારંભ

vartmanpravah

ચીખલી તાલુકાના કૂકેરી ગામે ઘરની દીવાલ ધસી પડતાં શ્રમજીવી પરિવારના દંપતિનું મોત

vartmanpravah

માનવતાનું ઉમદા ઉદાહરણ : ધરમપુર આઈસીડીએસ કચેરીની ટીમ દર્દીઓના આધારકાર્ડ અપડેટ કરાવવા હોસ્‍પિટલ પહોંચી

vartmanpravah

Leave a Comment