October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા સ્‍પર્ધા માટે અરજીઓ મંગાવાઇ

વલસાડઃ૦૨: વલસાડ જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્‍પર્ધાની ‘અ’ વિભાગ ૭ થી ૧૦ વર્ષ સુધી ‘બ’ વિભાગ ૧૧ થી ૧૩ વર્ષ સુધીના કલાકારો માટે વકતૃત્‍વ, નિબંધ, સર્જનાત્‍મક કામગીરી, ચિત્રકલા, લગ્નગીત, લોકવાદ્ય સંગીત, એકપાત્રીય અભિનય તથા ખુલ્લો વિભાગ ૭ થી ૧૩ વર્ષના કલાકારો માટે દોહા, છંદ, ચોપાઇ, લોકવાર્તા, લોકગીત, ભજન, સમૂહગીત, લોકનૃત્‍યની કૃતિમાં ભાગ લેવા માગતા કલાકારોએ નિયત નમૂનામાં પ્રવેશપત્ર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ૧૦૬-જુની બી.એસ.એન.એલ. કચેરી, પહેલા માળે, પોસ્‍ટ ઓફિસની પાછળ, વલસાડને તા.૮/૨/૨૦૨૨ સુધીમાં મોકલી આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારી એમ.આર.ગવલી દ્વારા જણાવાયું છે.

Related posts

પારડી પોલીસ સ્‍ટેશને આદિવાસીઓનું ચક્કાજામ

vartmanpravah

દાનહના ગલોન્‍ડાઅને કૌંચા ગ્રા.પં.ના સભ્‍યની પેટા ચૂંટણીમાં શિવસેના સમર્થિત ઉમેદવારોનો ભવ્‍ય વિજય

vartmanpravah

વલસાડ એસ.ટી. બસ ડેપોનું કામ છ વર્ષથી મંદગતિથી ચાલતું હોવાથી મુસાફરો પરેશાન

vartmanpravah

ખેરગામમાં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્‍ય અને આદિવાસી નેતા ઉપર હુમલાના વિરોધમાં

vartmanpravah

પંજાબમાં બનેલ ઘટનાનો પારડી ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન

vartmanpravah

નરોલી સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ: આકસ્‍મિક રીતે લાગતી આગને ઓલવવાની વિદ્યાર્થીઓને બતાવેલી વ્‍યવહારૂ રીત

vartmanpravah

Leave a Comment