Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ-રૂદાના પંચાયતમાં સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.08
દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ 24મી જાન્‍યુઆરીથી શરૂ કરવામા આવેલ સ્‍વચ્‍છતા અભિયાન દ્વારા પ્રદેશને કાયમી ધોરણે સ્‍વચ્‍છ રાખવાનું અભિયાન શરુ કરવામા આવેલ છે જે સંદર્ભે દરેક ગ્રામ પંચાયતોના જિલ્લા પંચાયત સભ્‍યો, સરપંચ અને સભ્‍યો દ્વારા પોતપોતાના વિસ્‍તારોમાં સ્‍વચ્‍છતા અભિયાનમાં પોતાનુ શ્રમદાન આપી અભિયાનમા જોડાયા હતા.
રૂદાના પંચાયતના પદાધિકારીઓ દ્વારા ગામના વિવિધ વિસ્‍તારોમા સ્‍વચ્‍છતા અભિયાનહાથ ધરવામા આવ્‍યુ હતુ. આ અભિયાનમાં પ્રશાસન દ્વારા આપવામા આવેલ દિશાનિર્દેશ અનુસાર સવાર અને સાંજ પોતાના વિસ્‍તારોમાં સફાઈ કામદારો દ્વારા કરવામા આવતી સફાઈનું નિરીક્ષણ પણ કરી રહ્યા છે.

Related posts

આજે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘પંચાયત આપણાં આંગણામાં’ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

ભારત ખાતેના અમેરિકી કાઉન્‍સિલ જનરલ માઈક હૈંકીએ દમણની લીધેલી મુલાકાત

vartmanpravah

સેલવાસથી મિત્રોસાથે ફરવા નીકળેલ તરૂણ ગુમ

vartmanpravah

આંખના દર્દીઓના લાભાર્થે ધરમપુર વિલ્સન હિલ પર હાફ મેરેથોન યોજાઈ, ૭૦૦ દોડવીરો દોડ્યા

vartmanpravah

સેલવાસમાં ભગવાન મહાવીર જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

દેહરી પંચાયતે એમ્‍બ્‍યુલન્‍સની ઉપલબ્‍ધ કરેલી સુવિધા અને પીવાના શુદ્ધ પાણી માટે આર ઓ પ્‍લાન્‍ટની કામગીરીનું કરેલું ખાતમુહૂર્ત : દેહરીવાસીઓમાં આનંદની લાગણી

vartmanpravah

Leave a Comment