Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.08
દાદરા નગર હવેલીમાં નવા 02 કોરોના પોઝિટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમાં 26 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમા 6261 કેસ રીકવર થઈ ચુકયા છે.અત્‍યાર સુધીમાં ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે.
પ્રદેશમા આરટીપીસીઆરના 363 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાંથી 02 વ્‍યક્‍તિનો કોરોના પાઝિટીવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 167 નમૂના લેવામા આવ્‍યા હતા.જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટીવ નહી આવતા કુલ 02 રિપોર્ટ પોઝીટીવ આવ્‍યા છે. હાલમાં પ્રદેશમાં 02કન્‍ટાઈમેન્‍ટ ઝોન નક્કી કરવામાં આવ્‍યા છે. આજરોજ 06 દર્દી રીકવર થતા રજા આપવામાં આવી હતી.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી-સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમા કોવીશીલ્‍ડ વેક્‍સીનનું રસીકરણ કરવામા આવ્‍યું હતું. જેમા આજે 1524 લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે -દેશમા -થમ ડોઝ 442525 અને બીજો ડોઝ 327280 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યો છે -ેકયુશન ડોઝ 2622 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યા છે. કુલ 772427 લોકોને વેક્‍સીન આપવામા આવી છે.

Related posts

દમણ જિલ્લા અને સેશન્‍સ કોર્ટનો મહત્વનો નિર્ણયઃ પ્રેમિકાની હત્‍યાનો પ્રયાસ કરવા બદલ પ્રેમી દોષિત

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં મોટી દમણ કોસ્‍ટલ પોલીસ દ્વારા નવા કાયદાઓની જાણકારી માટે યોજાયો કાર્યક્રમ

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપના નવા પ્રભારી તરીકે દુષ્‍યંતભાઈ પટેલની નિયુક્‍તિઃ સંગઠનમાં નવી ગતિ-ઊર્જા આવવાની સંભાવના

vartmanpravah

સેલવાસ મામલતદાર દ્વારા વિવિધ ગ્રામ પંચાયતોમાં કેમ્‍પનું આયોજન કરાશે

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકો માટે પાંચ દિવસીય વૈદિક ગણિત તાલીમનો પ્રારંભ

vartmanpravah

વાપી હાઈવે ઉપર અજાણ્‍યા વાહનની ટક્કરથી એક વ્‍યક્‍તિનું ઘટના સ્‍થળે કરુણ મોત નિપજ્‍યું

vartmanpravah

Leave a Comment