October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

મહા શિવરાત્રીના પર્વ નિમિત્તે યોજાયો શિવ સિન્‍ધુ મહોત્‍સવ

દમણના સુપ્રસિદ્ધ આચાર્ય સંજય પંડિત મહારાજ દ્વારા સતત નવમા વર્ષે શિવ સિન્‍ધુ મહોત્‍સવના કરાયેલા આયોજનમાં 50 યુગલોએ લીધેલોભાગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.02
મહા શિવરાત્રીના પર્વ નિમિત્તે મંગળવારે દમણના સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી સંજય પંડિત મહારાજ દ્વારા મોટી દમણના નવા જમ્‍પોર ભીતવાડી સમુદ્ર કિનારે શિવ સિન્‍ધુ મહોત્‍સવના કરેલા આયોજનમાં પચાસ જેટલા યુગલોએ શાષાોક્‍ત વિધિથી અભિષેક કર્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણના સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી સંજય પંડિત મહારાજ દ્વારા શિવ સિન્‍ધુ મહોત્‍સવમાં માટીના પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી પૂજા-અર્ચના સાથે અભિષેક કરાયો હતો.
આ મહોત્‍સવમાં દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે.ટંડેલ(દાદા), દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે પણ સજોડે ભાગ લીધો હતો.

Related posts

દીવના સસ્‍પેન્‍ડેડ પીઆઈ પંકેશ ટંડેલની મુશ્‍કેલીમાં ઓર વધારો : મોટી દમણ પોલીસ સ્‍ટેશનમાં એફઆઈઆર નોંધાઈ

vartmanpravah

દાનહ સાઈબર ક્રાઈમ પોલીસે ત્રણ છેતરપીંડીના કેસોનો કરેલો નિકાલ

vartmanpravah

વલસાડ જિલ્લા તમાકુ નિયંત્રણ કમિટીની બેઠક કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

vartmanpravah

સરકારી માધ્‍યમિક શાળા માંદોનીમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વાલીઓને જાગૃત કરાયા

vartmanpravah

ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ધરણાં, ઘેરાવો અને ઉપવાસ જેવા કાર્યક્રમો ઉપર પ્રતિબંધ

vartmanpravah

સરીગામ એન્‍જિનિયરીંગ ઝોનમાં થર્મોકોલ બનાવતી કંપનીમાં લાગેલી આગ

vartmanpravah

Leave a Comment