Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ ગલોન્‍ડા અને કૌંચા ગામે પંચાયત સભ્‍યની પેટા ચૂંટણી યોજાઈ

 

 

 

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17
દાનહના ગલોન્‍ડા અને કૌંચા ગામે પંચાયત સભ્‍યની સીટ ખાલી પડી હતી. જેના માટેરવિવારના રોજ ચૂંટણી વિભાગ દ્વારા ચૂંટણી આયોજીત કરવામા આવી હતી. જેમાં મોટી સંખ્‍યામાં યુવાઓ અને વૃદ્ધ મતદારોએ મતદાન કર્યું હતું.
આ ચૂંટણી દરમ્‍યાન પ્રશાસનની ટીમ સાથે આરોગ્‍ય વિભાગની ટીમ દ્વારા મતદારોનું ટેમ્‍પરેચર ચેક કર્યા બાદ સૅનેટાઇઝથી હાથ પર લગાવી હેન્‍ડ ગ્‍લોઝ પહેરાવ્‍યા બાદ મતદાન કરાવ્‍યું હતું.
આ પંચાયત સભ્‍યની ચૂંટણીની મત ગણતરી 20મી ઓક્‍ટોબરના રોજ સેલવાસ સચિવાલય ખાતે ભોય તળિયામાં કોન્‍ફરન્‍સ હોલમાં કરવામાં આવશે.

Related posts

દીવ જિલ્લા કલેક્‍ટર સલોની રાયે ‘રાષ્‍ટ્રીયએકતા દિવસ’ ઉજવણીને ધ્‍યાનમાં રાખી બેઠક યોજી

vartmanpravah

વાપી જીઆઈડીસીની હેરંબા ઈન્ડસ્ટ્રીઝના બંને યુનિટને જીપીસીબીએ ફટકારેલી ક્લોઝર

vartmanpravah

વાપી બલીઠામાં ગટરની કુંડીમાં ખાબકેલ આખલાને રેસ્‍ક્‍યુ કરી બચાવાયો

vartmanpravah

સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા બુચરવાડા દીવમાં ‘હિન્‍દી દિવસ’ ઉજવવામાં આવ્‍યો

vartmanpravah

ચીખલીના તલાવચોરા સહિતના ગામોમાં પ્રધાનમંત્રી આવાસ સહિતની વિવિધ યોજનાઓના અમલ વચ્‍ચે અનેક ગરીબ પરિવારો આજે પણ કાચા અને ભાંગેલા-તૂટેલા મકાનમાં રહેવા મજબૂર

vartmanpravah

પારડી વિધાનસભાની બેઠક માટે ત્રણ દિવસમાં પાંચ ઉમેદવારી પત્રો લેવાયા

vartmanpravah

Leave a Comment