December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સમક્ષ દમણ-દીવ મરાઠા સેવા સંઘ દ્વારા દમણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા મુકવાની માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06 
મરાઠા સેવા સંઘ દમણની ટીમ તા.6/04/2022ના રોજ સંઘપ્રદેશ દમણ-દીવના પ્રદેશ પ્રમુખ શ્રી ગણેશ પાટીલના નેતૃત્‍વમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા થઈ રહેલા પ્રદેશના સર્વાંગી વિકાસ કાર્યો માટે પુષ્‍પગુચ્‍છ અને છત્રપતી શિવાજી મહારાજની પ્રતિમા આપી તેમનું અભિવાદન કરી શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલને દમણમાં છત્રપતી શિવાજી મહારાજની ભવ્‍ય પ્રતિમાનું નિર્માણ કરવામાં આવે અને તે જગ્‍યા તેમના નામથી ઓળખાય તેવી વિનંતી કરવામાં આવી હતી. આઅવસરે કાશીનાથ કાંડેકર, સંજય રોથે, રાજેન્‍દ્ર પવાર, રાજેન્‍દ્ર કોકાટે, અનિલ ગડબેલે, કળષ્‍ણા કરાલે, સંજય પાટીલ, સ્‍વપિ્નલ શિંદે, રવિ પાટીલ, પ્રશાંત ભીસે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ધરમપુર-કપરાડામાં એસ.ટી.ની પ્રવાસન બસને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ, આગામી બંને રવિવારનું બુકિંગ ફૂલ

vartmanpravah

તીઘરામાં લગ્ન મંડપમાં ડી.જે પર ગીત બદલવાના મુદ્દે મારામારી

vartmanpravah

વલસાડ સરોણ હાઈવે ઉપર : માનવતા શર્મસાર બની

vartmanpravah

કૃષિ પ્રાયોગિક કેન્‍દ્ર પરીયા દ્વારા ‘ખેડૂત તાલીમ કમ ટેકનોલોજી નિદર્શન’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પીપરીયા પુલ નજીક ટ્રકની ટક્કર લાગતા સ્‍કૂટી સવાર યુવતી ઘાયલ થતાં સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

આજે વિશ્વ મહિલા દિવસઃ વન્‍ય જીવ સંપત્તિની રક્ષા માટે જીવન સમર્પિત કરતા બહાદુર મહિલા ભાવના પટેલે 15 વર્ષમાં 22 હજાર જેટલા સાપ પકડ્‍યા

vartmanpravah

Leave a Comment