December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહમાં હોલીકા દહન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17
દાદરા નગર હવેલીના વિવિધ વિસ્‍તારોમાંહોળી તહેવાર નિમિતે હોલિકા દહનનું આયોજન કરવામા આવ્‍યું હતું.
હાલમા કોરોના મહામારીમા રાહત મળતા બે વર્ષના અંતરાળ બાદ ભાવિક ભક્‍તોએ ખુલ્લા મને હોળીની ઉજવણી કરી હતી. સેલવાસના સરસ્‍વતી ચોક પાસે કાપડી સમાજ દ્વારા અને કિલવણી નાકા સહિત વિવિધ વિસ્‍તારોમાં હોળીના ફરતે ભાવિક ભક્‍તોએ ધાણી કેરીના મોરવા હોરીહાઈડા નાખી પૂજા અર્ચના કરી અને ફેરા ફરી હોલિકા માતાના આશીર્વાદ લીધા હતા.

Related posts

વાપીમાં ગાજવીજ સાથે વરસાદ પડતા નવરાત્રીના પ્રારંભમાંજ ખેલૈયાનો મૂડ ઓફ થયો

vartmanpravah

ઉદવાડાની શેઠ પી.પી.મિસ્ત્રી શાળામાં નુમા ઈન્‍ડિયા દ્વારા ‘ઈન્‍ટર સ્‍કૂલ કરાટે ચેમ્‍પિયનશીપ-2022′ યોજાઈ

vartmanpravah

દમણ અને દાનહમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ

vartmanpravah

વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલએ સુરતમાં ટેટ ટાટ ઉમેદવારોની કાયમી ભરતી માટે રેલી કાઢી આવેદન આપ્‍યું

vartmanpravah

વાપી ચણોદ ગુરુદ્વારામાં ગુરુનાનકજીની 555મી જન્‍મ જયંતિની ધામધૂમથી કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

પારડી ટ્રાફિક પોલીસનો સપાટોઃ લાયસન્‍સ અને હેલ્‍મેટ વિના રોમીયોગીરી કરનારાઓની 20થી વધુ બાઈકો કબજે લેવાઈ

vartmanpravah

Leave a Comment