October 14, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સેલવાસ પોલીસે 8 જુગારીઓને ઝડપી પાડયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.08
સેલવાસ પોલીસના ક્રાઈમબ્રાન્‍ચના પીઆઇને મળેલ બાતમીના આધારે બાબુલ કોમ્‍પ્‍લેક્‍સના બીજા માળ પર પીઆઇ મનોજ પટેલ અને એમની ટીમે રેડ પાડતા બંધ રૂમની અંદર રૂમ માલિક સબ્‍બીર અલ્લાઉદીન સહિત 6 વ્‍યક્‍તિઓ જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. જેઓ પાસેથી રોકડ 40160 રૂપિયા અને મોબાઈલ જપ્ત કરવામા આવ્‍યા હતા.જેઓ વિરુદ્ધ બોમ્‍બે પ્રિવેન્‍સન ગેમલિંગ એક્‍ટ 5,7 મુજબ ગુનો નોંધી હેડ કોન્‍સ્‍ટેબલ અશોક આહિરે વધુ તપાસ હાથ ધરી છે.
જુગાર રમતા પકડાયેલના નામો રૂમ માલિક સબ્‍બીર અલ્લાઉદ્દીનઘાંચી, આરીફ મોહમ્‍મ્‍દ, ઇમરાન રહીમ પરમાર, વાહીદ યુસુફ જેઠવા, રીજવાન ઉર્ફે વસીમ રજ્‍જાક પરમાર, હાજી ગફાર, જમીર કાદર બિલખિયા, શબ્‍બીર રજાક પરમાર બધા જ રહેવાસી સેલવાસના છે.

Related posts

આજે વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં આદિજાતિ મંત્રીની ઉપસ્‍થિતિમાં ક્રેડિટ કેમ્‍પ યોજાશે

vartmanpravah

સખી-વન સ્‍ટોપ સેન્‍ટર યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની મુલ્‍યાંકન સમિતિની બેઠક મળી

vartmanpravah

‘ઈન્‍ડિયા મેરિટાઈમ હેરિટેજ કોન્‍ક્‍લેવ-2024′ યશોભૂમિ દ્વારકા ખાતે યોજાઈ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ -દીવે ‘ઇન્‍ડિયા મેરિટાઇમ હેરિટેજ કોન્‍ક્‍લેવ- 2024’માં પેવેલિયનનું કરેલું પ્રદર્શન

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપ વિમેન્‍સ નાઈટ ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં વાપી એફસી ટીમ ચેમ્‍પિયન

vartmanpravah

વલસાડ નગરપાલિકા દ્વારાવિવિધ વેરામાં તોતિંગ વધારાના વિરોધમાં માજી વિરોધ પક્ષના નેતાની આગેવાનીમાં આવેદન પાઠવાયું

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા સંવિધાન દિવસના ઉપલક્ષમાં ભારતના બંધારણની પ્રસ્‍તાવનાનું કરાયેલું વાંચન

vartmanpravah

Leave a Comment