October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ભાજપા દ્વારા રાંધા પટેલાદમાં સંગઠનાત્‍મક બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.25
દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલ, મહામંત્રી શ્રી મહેશભાઈ ગાવિત અને સેલવાસ જિલ્લા પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈ સાથે રાંધા મંડળમા સંગઠનાત્‍મક બેઠકનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમાં મંડળના પ્રભારી અને કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે સંગઠનને મજબૂત કરવા માટે બુથ અને મંડળ કમિટીને મજબૂત કરવા અંગે જાણકારી આપી હતી. મહામંત્રી શ્રી મહેશભાઈ ગાવિતે જણાવ્‍યું હતું કે, ભાજપા વિશ્વની સૌથી મોટીપાર્ટી છે પાર્ટી સંગઠન જેટલું મજબૂત હશે. એટલી પાર્ટી મજબૂત થશે એમણે વધુમાં જણાવ્‍યું હતું કે, ભાજપા શાસિત ભારત સરકાર દ્વારા જેટલી પણ ગરીબ કલ્‍યાણ યોજનાઓ છે એ દરેક યોજનાઓને જન જન સુધી પોંહચાડવી એ આપણો ઉદેશ્‍ય છે એજ ભાજપાનો સંકલ્‍પ છે.

Related posts

વાંસદા બેઠક માટે નાયબ મામલતદારની સરકારી નોકરી કરી રહેલા પિયુષ પટેલે ભાજપ માટે દાવેદારી નોંધાવી

vartmanpravah

પારડીમાં મંડપમાંથી કેરીની ચોરી: ગરીબ બહેનોએ વર્ષભરની કમાણી ગુમાવી

vartmanpravah

વલસાડના ભાગડાખુર્દ ગામમાં પીવાની પાણીની સમસ્‍યા ઉકેલવા પ્રાંત અધિકારી આસ્‍થા સોલંકીના અધ્‍યક્ષસ્‍થાને મહત્‍વપૂર્ણ બેઠક મળી

vartmanpravah

દાનહના સામરવરણી ગામે ઝાડ કાપી રહેલ યુવાન પર ડાળી પડતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

હિંગરાજ માતા નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં દાભેલ ઈલેવન ચેમ્‍પિયનઃ રનર્સ અપ બનેલી ચલા કેવડી ફળિયાની કામલી ઈલેવન

vartmanpravah

વાપી એમ એન મહેતા જનસેવા હોસ્‍પિટલને એમ્‍બ્‍યુલન્‍સ લોકાર્પણ કરાઈ

vartmanpravah

Leave a Comment