January 16, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

પ્રમુખ ગાર્ડન સોસાયટીમા ગણગૌર ઉત્‍સવમાં છવાયો રાજસ્‍થાની લોકરંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.29
સેલવાસ પંથકમા રહેતા રાજસ્‍થાની સમાજના લોકો પારંપરિક તહેવારોની ઉજવણી કરે છે એજ રીતે હાલમાં હોળીના બીજા દિવસથી ગણગૌર ઉત્‍સવ જે સોળ દિવસ ચાલે છે.પ્રમુખ ગાર્ડન સોસાયટી ખાતે આ ઉત્‍સવ ધાર્મિક વિધિ અનુસાર અને રંગારંગ કાર્યક્રમ સાથે ઉજવવામા આવી રહ્યો છે.
આ પ્રસંગે ભાજપા મહિલા મોરચાના ઉપપ્રમુખ ડો.-મિલા ઉપાધ્‍યાય ઉપસ્‍થિત રહી ગણ(શિવ) ગૌર(પાર્વતી)ની પૂજા કરી દરેક બહેનોની મનોકામના પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી. આ ઉત્‍સવ રાજસ્‍થાન સમાજની સુહાગણસ્ત્રીઓ અખંડ સૌભાગ્‍યની પ્રાપ્તિ અર્થે અને કુંવારીકા મનવાંછિત વર મળે એના માટે ગણગૌરની પૂજા કરે છે.
આ ઉત્‍સવને સફળ બનાવવા રૂપા સુભાષ શર્મા, શિલ્‍પા સુશીલ કલંત્રી, રેખા મહેન્‍દ્ર પરીખ, અંજુ શર્મા, પ્રીતિ અગ્રવાલનો સહયોગ રહ્યો હતો.

Related posts

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં સેલવાસ સ્‍માર્ટ સીટી લિ. દ્વારા ક્રિષ્‍ના કેન્‍સર એઈડ એસો.ના સહયોગથી ‘અમે અણનમ છીએ’ ફ્રીડમ ટુ વોક એન્‍ડ રન ઇવેન્‍ટ યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલા સ્‍વાગત કાર્યક્રમમાં 33 પૈકી 30 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

વલસાડનાં સરોધીગામથી મુંબઈ સુધી ગેરકાયદેસર થઈ રહયો છે રેતીનો વેપાર 

vartmanpravah

‘ચલો બુલાવા આયા હે, સાંઈ બાબાને બુલાયા હે’ દમણઃ મરવડના યુવાનોએ પદયાત્રા દ્વારા શિરડીનું કરેલું પ્રસ્‍થાન

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ ગણદેવી નવસારી ખાતે નવનિર્મિત સાંસ્કૃતિક ગૌધામ તેમજ મૂર્તિ પ્રતિષ્‍ઠાનો ભવ્‍ય મહોત્‍સવ યોજાયો

vartmanpravah

લવાછા દમણગંગા નદીમાં પૂજા કરવા પહેલા નદીમાં નહાવા પડેલ યુવાનનું ડૂબી જતા મોત

vartmanpravah

Leave a Comment