Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ સ્‍માર્ટ સીટીને મળેલા એવોર્ડને પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સુપ્રત કરતા તપસ્‍યા રાઘવ અને ચાર્મી પારેખ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.05
સેલવાસ સ્‍માર્ટ સીટીને મળેલો એવોર્ડ તપસ્‍યા રાઘવ અને ચાર્મી પારેખે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને સુપ્રત કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના કેન્‍દ્રશાસિત પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સેલવાસ સ્‍માર્ટ સીટીના ચેરપર્સન ડો. તપસ્‍યા રાઘવ અને સેલવાસ સ્‍માર્ટ સિટી લિમીટેડના મુખ્‍ય કાર્યકારી અધિકારી ચાર્મી પારેખે સચિવાલય ખાતે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન તપસ્‍યા રાઘવ અને ચાર્મી પારેખે હાલમાં સચિવાલય સ્‍માર્ટ સિટીને મળેલા સ્‍માર્ટ અર્બન મોબિલીટી એવોર્ડ પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અર્પણ કર્યો હતો.

Related posts

વલસાડ અને વાપીમાં સરકારી પોલીટેકનિક દ્વારા ડિપ્‍લોમામાં પ્રવેશ અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

વાપીમાં નવા રેલવે ઓવરબ્રિજ બનાવવા હેતુ જમીન સંપાદન અને દબાણો હટાવવાની નોટિસો અપાઈ

vartmanpravah

ખડકીમાં ટુકવાડાથીᅠઈજાગ્રસ્‍તને લઈ જતી 108 નીᅠઅડફેટેᅠચઢયો રાહદારી: સાઈરનᅠવગાડતી જતી 108 સામે મોબાઈલ પર વાતો કરવાના ધ્‍યાનમાં રાહદારી આવી ચઢતા સર્જાયો અકસ્‍માત

vartmanpravah

પારડી તાલુકાના વેલપરવા ગામની બે સંતાનની માતા ગુમ

vartmanpravah

નાની વહિયાળ હાઈસ્કૂલમાં મફત ૩૦૦૦ નોટબુકનું કરાયેલું વિતરણ

vartmanpravah

Leave a Comment