January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના પ્રમુખ શૌકતભાઈ મિઠાણીએ દમણ, દાનહ અને પોતાના વોર્ડ મિટનાવાડ ખાતે પણ ભવ્‍ય રીતે ઉજવેલી ડો.બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) દમણ, તા.14
દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપ દ્વારા આજે સંવિધાનના નિર્માતા ભારતરત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની 131મી જન્‍મજયંતિ ઠેર-ઠેર વિવિધ મંડળો, વિવિધ મોર્ચા દ્વારા ઉત્‍સાહ અને ઉમંગથી ઉજવવામાં આવી હતી.
પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના અધ્‍યક્ષ શ્રી શૌકતભાઈ મિઠાણીએ દમણ, માંદોની, સિંદોની તથા મિટનાવાડ ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિની ઉજવણી કરી તમામ કાર્યક્રમોમાં ઉપસ્‍થિત પણ રહ્યા હતા.
પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના અધ્‍યક્ષ તરીકે શ્રી શૌકતભાઈ મિઠાણીએ દમણ ખાતે, પ્રભારીતરીકે માંદોની અને સિંદોની પંચાયત વિસ્‍તારમાં તેમજ પોતાના વોર્ડ દમણના મિટનાવાડ ખાતે પણ ડો.બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિની ઉજવણી કરી હતી.

Related posts

1લી સપ્‍ટેમ્‍બરે યોજાનાર ઐતિહાસિક કિસાન રેલી અંતર્ગત ડુમલાવમાં જિલ્લા કોંગ્રેસની મીટિંગ યોજાઈ

vartmanpravah

ચીખલીથી મોબાઈલ ચોર કરતી ટોળકીને ઝડપી પાડતી નવસારી એસ.ઓ.જી.

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ડેન્‍ગ્‍યુને ફેલાતો અટકાવવા ફોગિંગ શરૂ કરાયું

vartmanpravah

વલસાડ તાલુકાના નાની સરોણ ખાતે કલેકટરના અધ્‍યક્ષ સ્‍થાને રાત્રિસભા યોજાઈ

vartmanpravah

વાપી વીઆઈએમાં સુરતના રેન્‍જ આઈજી વી. ચંદ્રશેખરના અધ્‍યક્ષ સ્‍થાને લોક દરબાર યોજાયો

vartmanpravah

ખેડૂતો માટે સરકારનો નવતર પ્રયોગઃ વલસાડ જિલ્લામાં 2568 એકર જમીનમાં ખેતીના પાક પર ડ્રોનથી ખાતરનો છંટકાવ કરાશે

vartmanpravah

Leave a Comment