October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

નાણાં, ઊર્જા પેટ્રોકેમિકલ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપી ન.પા.ના ડુંગરા ખાતે પીવાના પાણીની પાઈપલાઈન નાંખવાનું કરાયેલું ખાતમુહૂર્ત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.17
આજરોજ વાપી નગર પાલિકાના ડુંગરા ખાતે પીવાના પાણીની પાઈપલાઈન નાખવાનું ખાતમુહૂર્ત નાણાં ઊર્જા પેટ્રોકેમિકલ કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં વાપી શહેર ભાજપ પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, વાપી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કાશ્‍મીરા હેમલ શાહ, ઉપપ્રમુખ શ્રી અભયભાઈ નાહર, કારોબારી ચેરમેન શ્રી મિતેશભાઈ દેસાઈ, પાણી સમિતિના ચેરમેન શ્રી કૌશિકભાઈ પટેલ, શાસક પક્ષનાનેતા શ્રી નિલેશભાઈ રાઠોડ, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી શૈલેષભાઈ પટેલ, નગર સેવકશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સાંસદ તરીકે એક બંધારણીય પદ ઉપર હોવાથી ઉમેશભાઈ પટેલે પોતાના વાણી-વિલાસમાં વિવેક અને સૌજન્‍ય રાખવા પડશે

vartmanpravah

વાપી રાજસ્‍થાન પ્રગતિ મંડળ દ્વારા એ.એસ.પી. શ્રીપાલ શેસ્‍માનો અભિનંદન સમારોહ યોજાયો

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી સાથે વલસાડ-ડાંગના સાંસદ અને ધારાસભ્‍યોએ લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ધરમપુરના માલનપાડામાં યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

એક વર્ષ પહેલાં જ લોકાર્પણ કરાયેલ સેલવાસથી સામરવરણી તરફના રીંગ રોડના બ્રીજ ઉપર તિરાડો પડી

vartmanpravah

પારડી તાલુકાના પલસાણા ગામનો ઉપ સરપંચ બન્‍યો ડુપ્‍લીકેટ નાયબ મામલતદાર

vartmanpravah

Leave a Comment