July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં ત્રયમ ફાઉન્‍ડેશન અને જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા ટ્રેનિંગનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06
દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ત્રયમ ફાઉન્‍ડેશનના સહયોગ દ્વારા ખાનવેલ શાળામાં બાઈસીકલ એજ્‍યુકેશન અને ટ્રેનિંગ ફોર સસ્‍ટેઈનબીલીટીનું આયોજન કરવામા આવ્‍યુ છે જેનો શુભારંભ દીપ પ્રાગટય કરી કરવામા આવ્‍યો હતો.
સાયકલનો ઉપયોગ આપણને સેહતમંદ બનાવે છે એનાથી કોઈ પ્રદુષણ ફેલાતુ નથી. પેટ્રોલ નાંખવાની પણ કોઈ ઝંઝટ નથી. જેથી પોકેટમની પણ બચે છે.જો આ દિશામા પગલા ઉઠાવીએ તો દેશ અને પરિવારને સકારાત્‍મક ક્રાંતિ આવી શકે છે.
આ અવસરે સેલવાસ બાઇસિકલ મેયર સ્‍વરૂપા શાહ, સ્‍પોર્ટ્‍સ કોઓર્ડીનેટર શ્રી ઝેડ.ડી.કાકવા, શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ આહિર, શ્રી દીપકભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં દૂધની કરચોડ ખાનવેલ વિસ્‍તારના શિક્ષક શિક્ષિકાએ ખાનવેલ કેન્‍દ્ર શાળામા ટ્રેનિંગનો લાભ લીધો હતો.

Related posts

લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા દ્વારા 16 ડિસેમ્‍બરે ડોકમરડી ખાતેની ડો. એપીજે અબ્‍દુલ કલામ-સરકારીમાં મ્‍યુઝિકલ કાર્યક્રમ તંબોલાનું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લામાં આરોગ્‍ય શાખા દ્વારા રક્‍તદાન શિબિરમાં 421 બોટલ રક્‍ત એકત્ર થયું

vartmanpravah

સાયલી ગ્રામ પંચાયત કચેરીના નવા મકાનનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું આજે વડાપ્રધાનશ્રી વીડિયો કોન્ફરન્સથી ઉદઘાટન કરશે

vartmanpravah

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિતે વૃક્ષારોપણ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં સીબીએસઈ વિદ્યાર્થીઓએ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત ધાર્મિક યજ્ઞ સાથે કરી

vartmanpravah

Leave a Comment