July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સેલવાસમાં વિવિધનિર્માણાધિન કાર્યોની લીધેલી મુલાકાત

નિરીક્ષણ દરમિયાન નિર્માણકાર્યોને સંબંધિત કોન્‍ટ્રાક્‍ટરો અને અધિકારીઓને જરૂરી નિર્દેશ આપતા કાર્યને સમયસર પૂર્ણ કરવા તથા ગુણવત્તાયુક્‍ત કામ કરવા કરેલું સૂચન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ ેનેટવર્ક) સેલવાસ, તા.12
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સેલવાસમાં નિર્માણાધીન સ્‍થળોની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ અને સંબંધિત કોન્‍ટ્રાક્‍ટરોને સ્‍થળ પર જ જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે સેલવાસની મુલાકાતે ગયા હતા. તેમની આ મુલાકાત દરમિયાન તેમણે નરોલી ચેકપોસ્‍ટ, ડોકમરડીમાં સ્‍માર્ટ સીટી રોડના સૈંપલ સાઈટ, મેડિકલ કોલેજ, ખાનવેલ ખાતે પ્રસ્‍તાવિત આઈટીઆઈ તથા ખાનવેલ શાળાના ચાલી રહેલા નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યુ હતું. નિરીક્ષણ દરમિયાન નિર્માણકાર્યોને સંબંધિત કોન્‍ટ્રાક્‍ટરો અને અધિકારીઓને જરૂરી નિર્દેશ આપતા કાર્યને સમયસર પૂર્ણ કરવા તથા ગુણવત્તાયુક્‍ત કામ કરવા જણાવ્‍યું હતું. દરમિયાન સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનની સંપૂર્ણ ટીમ ઉપસ્‍થિત રહી હતી.

Related posts

વિશ્વ પ્રવાસી સામાજિક અને સાંસ્‍કૃતિક સંઘ (આંતરરાષ્‍ટ્રીયસંસ્‍થા) દ્વારા વાપી ખાતે 16 સપ્‍ટેમ્‍બરે ભવ્‍ય શોભાયાત્રા યોજાશે

vartmanpravah

સ્‍વયંસેવક દિવસ નિમિત્ત ભારત સ્‍કાઉટ ગાઈડ દ્વારા સ્‍વિમિંગની તાલિમ પૂર્ણ કરાઈ

vartmanpravah

વલસાડના ધો.3ના વિદ્યાર્થીએ સ્‍ટેટ લેવલની બેડમિન્‍ટન સ્‍પર્ધામાં બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યો

vartmanpravah

પૂર્વ તૈયારી

vartmanpravah

વાપી નામધામાં 15 વર્ષિય સગીરાએ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર

vartmanpravah

નવસારીના સુરખાઈ ખાતે રાષ્ટ્રિય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા કેશ ક્રેડિટ ચેકનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment