Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.19
કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો) નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી જીતુભાઈ ચૌધરી તા.20/5/2022ના રોજ સવારે 10-00 કલાકે પાલોદ, જિ.સુરત ખાતે પાણી પુરવઠા યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં તેમજ બપોરે 3-00 કલાકે વનરાજ કોલેજ બામટી ખાતે હોસ્‍ટેલ અને કોમ્‍યુનીટી હોલના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમ પૂર્ણ થયે અનુラકૂળતાએ મત વિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.21/5/22ના રોજ સાંજે 5-00 કલાકે ગાંધી મેદાન વાંસદા ખાતે યોજાનારા આદિજાતિ મહોત્‍સવમાં હાજરી આપશે. તા.22/5/22ના રોજ સવારે 11-00 કલાકે ગોઇમા સ્‍વામીનારાયણ મંદિર પાસે યોજાનારી ટીફીન બેઠકમાં હાજરી આપશે અને સાંજે 4-00 કલાકે વાપીથી કર્ણાવતી એક્ષપ્રેસ દ્વારા અમદાવાદ જવા રવાના થશે.

Related posts

લક્ષદ્વીપ બદલી થતાં દાનહના કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ 18મી જુલાઈથી રિલીવ થશે

vartmanpravah

યુઆઈએની ચૂંટણીમાં યુવા ઈન્‍ડસ્‍ટ્રીયલ ટીમનો વિજય

vartmanpravah

સેલવાસમાં રેલવે ટિકિટબારી ઉપર ટાઉટોનો કબ્‍જોઃ સુરક્ષાગાર્ડનો પણ અભાવ

vartmanpravah

ચીખલી હાઈવે પર એસટી બસ અને કાર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

આજે સેલવાસના અટલભવન ખાતે ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરનું ભવ્‍ય સ્‍વાગત કરાશે

vartmanpravah

વલસાડના મરલા ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ

vartmanpravah

Leave a Comment