Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં વેક્સિન કેમ્‍પ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07
અત્રે ચણોદ કોલોની સ્‍થિત કેબીએસ કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજ, વાપીના કોવિડ-19ની પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખી સ્‍કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ કે જેઓ 18 વર્ષની નાની વયના હોય તેવા વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર (ભ્‍ણ્‍ઘ્‍), સુલપડ દ્વારા કોલેજ કેમ્‍પસમાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓનારસીકરણ કેમ્‍પનું આયોન કરવામાં આવ્‍યુ હતું. જેમાં 82 વિદ્યાર્થીઓએ રસી મુકાવીને કેમ્‍પનો લાભ લીધો હતો. આમ રસીકરણ કેમ્‍પનું કોલેજ કેમ્‍પસમાં આયોજન કરવા બદલ કોલેજના આચાર્ય ડો.પૂનમ બી. ચૌહાણે મેડીકલ સ્‍ટાફનો આભાર વ્‍યક્‍ત કરી વિદ્યાર્થીઓને કોવિડ-19 ના નિયમોનું પાલન કરવા તેમજ વારંવાર હાથ ધોવા, માસ્‍ક ફરજીયાત પહેરવા તથા બે ગજની દુરી રાખવા માટેનું સુચન કર્યું હતું.

Related posts

અજાણી મહિલા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

ચીખલી તાલુકાનાં તલાવચોરા ગામે કોંગ્રેસની ન્‍યાય યાત્રા મૃતક મિરલભાઈ હળપતિનાં પરિવારને ન્‍યાય અપાવવા લડત ચલાવશે

vartmanpravah

એન. આર. અગ્રવાલજીની પુણ્‍યતિથિ નિમિતે સરીગામ અને વાપી ખાતે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ આયોજન કરાયું : 715 બોટલ રક્‍ત એકત્રિત કરી માનવસેવાનું રજૂ કરેલું દ્રષ્ટાંત

vartmanpravah

વીઆઈએ અને મહેશ્વરી મહિલા મંડળના સહયોગથી તૈયાર કરાયેલ આધુનિક બસ સ્‍ટેન્‍ડનું લોકાર્પણ કરાયું

vartmanpravah

દાનહમાં કોરોનાનો ઍકપણ કેસ નોંધાયો નથી: ૦૧ સક્રિય કેસ

vartmanpravah

દાનહ-નરોલી ગામે ચાલીમા આગ લાગતા દોડધામ

vartmanpravah

Leave a Comment