December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ધરમપુર વનરાજ કોલેજમાં તમાકુ નિષેધ રેલી નીકળી

વલસાડ, તા.1 જૂન

ધરમપુરની શ્રીવનરાજઆર્ટસએન્ડકોમર્સકોલેજ NCC યુનિટેતા. 31/05/22 નારોજઇન્ચાર્જઆચાર્યશ્રીડો. યુ. એલ. પટેલતેમજ NCC પ્રોગ્રામઓફિસરપ્રાધ્યાપકશ્રીજે. એ. મિસ્ત્રીનામાર્ગદર્શનહેઠળતમાકુનિષેધરેલીનુંઆયોજનકર્યુંહતું. કોલેજ NCC યુનિટનાસિનિયરકેડેટશ્રીમનનપટેલે NCC યુનિટનીઆગેવાનીકરીહતી. રેલીમાંઉત્સાહભેરભાગલઈ NCC કેડેટ્સએલોકોનેતમાકુનોત્યાગકરવાઆહવાનકર્યુહતું.

Related posts

નવસારી લુન્‍સીકુઈ ખાતે જૈન ઈન્‍ટરનેશલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા ‘અહિંસા રન’ મેરેથોન યોજાઈ

vartmanpravah

વાપી સુલપડ વિસ્‍તારમાં છેલ્લા 10 થી 15 દિવસથી પાણીનો કકળાટ

vartmanpravah

‘જાકો રાખે સાંઇયા માર શકે ના કોઈ’ દમણગંગા નદીમાં આત્‍મહત્‍યાનો પ્રયાસ કરનાર પરણીતાને યુવાને બચાવી

vartmanpravah

વલસાડમાં શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા હરિનામ સકિર્તન યાત્રા યોજાઈઃ સેંકડો હરિભક્‍તો જોડાયા

vartmanpravah

ધરમપુરની ખારવેલ પ્રાથમિક શાળામાં તા.11-12 ઓક્‍ટો.એ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાશે

vartmanpravah

દાનહના બાલદેવી ખાતે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી)’ના 704 લાભાર્થીઓને કરાવેલો ગૃહપ્રવેશ મોદી સરકારની રાજનીતિ સમાજ અને પ્રજાના કલ્‍યાણ માટેઃ કેન્‍દ્રિય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા

vartmanpravah

Leave a Comment