October 15, 2025
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

જયેષ્ઠ નાગરિક (પેન્શન) મંડળની 5 જૂને સભા યોજાશે

વલસાડઃ તા. 1 જૂન

વલસાડ જિલ્લા જયેષ્ઠ નાગરિક (પેન્શન) મંડળ, વલસાડના પ્રમુખશ્રી દ્વારા મંડળની વાર્ષિક સાધારણ સભા તા. 5 જૂન 2022ને રવિવારના રોજ વલસાડ તિથલ રોડ પર ઈચ્છાબા અનાવિલ વાડી ખાતે રાખવામાં આવી છે. આ સભાનો સમય સવારે 9 થી બપોરે 1 કલાક સુધી રાખવામાં આવ્યો છે. તમામ સભાસદોને સભામાં ઉપસ્થિત રહેવા માટે મંડળની અખબાર યાદીમાં જણાવ્યું છે.

Related posts

દમણમાં આંતર શાળા બીચ વોલીબોલ અંડર-19(બોયઝ)ની સ્‍પર્ધામાં સાર્વજનિક વિદ્યાલય પ્રથમ ક્રમે આવી

vartmanpravah

દીવ સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળામાં સ્‍વામી વિવેકાનંદજીની જન્‍મ-જયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી જકાતનાકા નજીક બલીઠા સર્વિસ રોડ ઉપર બે કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો

vartmanpravah

બલીઠા દાંડીવાડમાં સાર્વજનિક ગણેશ મહોત્‍સવ અને વાવ ફળીયુંમાં જય ભવાની યુવા મંડળ દ્વારા શ્રી ગણેશજીનું કરાયેલું સ્‍થાપન

vartmanpravah

ખારવેલની પ્રાથમિક શાળામાં બાળમેળો-લાઈફ સ્કીલ મેળો ઉજવાયો

vartmanpravah

વાપી રોટરી પરિવાર આયોજીત થનગનાટ નવરાત્રિની આવક શિક્ષણ-આરોગ્‍ય ક્ષેત્રે વપરાશે : એન્‍ટ્રી માટે ડિઝીટલ પાસ

vartmanpravah

Leave a Comment