October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સેલવાસમાં 6 એમ એમ વરસાદ પડયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19
કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં આજે વાદળછાયા વાતાવરણ સાથે સારો એવો વરસાદ પડયો હતો. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્‍યો હતો અને ડાંગર, જુવાર, નાગલી, કઠોળ વગેરેની વાવણીના કામમાં જોતરાઈ ગયા હતા. બીજી બાજુ વરસાદના કારણે સેલવાસના ગાયત્રી મંદિર મેદાન પર નગરપાલિકા દ્વારા જે શાકભાજીના વેપારીઓ માટે જગ્‍યા ફાળવવામાંઆવેલ છે ત્‍યાં કાદવકીચડનું સામ્રાજ્‍ય સર્જાવા પામ્‍યું છે જેના કારણે શાકભાજી વિક્રેતા અને ગ્રાહકો ગ્રાહકોમાં પણ ઉણપ જોવા મળી હતી. આજે સેલવાસમાં આખા દિવસ દરમ્‍યાન 6 એમ.એમ. વરસાદ પડયો હોવાની માહિતી હવામાન વિભાગની માહિતી જણાવે છે.

Related posts

વડાપ્રધાનશ્રીની ન્યૂ સ્ટાર્ટઅપ અને મેક ઈન ઈન્ડિયાની પહેલ વાપીમાં રંગ લાવી

vartmanpravah

દાનહના રાંધામાં દિવ્‍યાંગો અને સિનિયર સીટીઝનો માટે મેડીકલ શિબિર યોજાઈ

vartmanpravah

જામનગર-રાજકોટ હાઈવે પર બોલેરો અને મોપેડ વચ્‍ચે અકસ્‍માત: વાપીના એક જ પરિવારના ત્રણ લોકોના મોત

vartmanpravah

દમણ જિ.પં.ના અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલે ખેડૂતોને ડાંગરના ઉન્નત બિયારણનું કરેલું વિતરણ: જિ.પં. ઉપ પ્રમુખ બાબુભાઈ પટેલે પણ આપેલો સહયોગ

vartmanpravah

વાપીથી ટ્રેનમાં બિહાર સમસ્‍તીપુર જવા નિકળેલ યુવાન ટ્રેનમાંથી ગુમ

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

Leave a Comment