December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણનવસારીવલસાડસેલવાસ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવામાં ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવામાં ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્‍થાના મંત્રીશ્રી, કોલેજના આચાર્યશ્રી, સ્‍ટાફમિત્રો અને વિદ્યાર્થીઓ ઉત્‍સાહભેર વિવિધ યોગ અને પ્રાણાયામમાં જોડાયા હતા. આ પ્રસંગે સંસ્‍થાના મંત્રી શ્રી માનસિંહભાઈ માંગરોલાએ શરૂઆતમાં શુભેચ્‍છા આપી ત્‍યારબાદ આચાર્ય શ્રી ડૉ. દિનેશભાઇ ચૌધરીએ યોગ અને વિવિધ આસનો કરાવ્‍યા હતા અને દરેકનું મહત્‍વ સમજાવ્‍યું હતું. અંતમાં એન. એસ.એસ. પ્રોગ્રામ ઑફિસર ડૉ. અજય પટેલે સૌનો આભાર માની કાર્યક્રમની પૂર્ણાહુતિ કરાઈ હતી.

Related posts

વાપીમાં મોદીના રોડ શો દરમિયાન બે પ્રેરક રોચક ઘટના ઘટી હતી

vartmanpravah

ધારાસભ્‍ય અનંત પટેલના સમર્થકોએ વાપી-શામળાજી હાઈવે ચક્કાજામ કર્યો

vartmanpravah

દમણ જિલ્લાના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા ડેન્‍ગ્‍યુના નિવારણ અને નિયંત્રણ અંગે જાગૃતિ વધારવા માટે સેમિનાર યોજાયો

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા નરોલી ગામેથી 1.220 કિલો ગાંજા સાથે બે આરોપીની ધરપકડ કરાઈ

vartmanpravah

વાપી લખમદેવ તળાવમાં ગાંધી જયંતિએ સફાઈ કામગીરીમાં વેઠ ઉતારાઈ : કચરાના ઢગલા યથાવત રખાયા

vartmanpravah

આજે વાપી હાઈવે જલારામ બાપા મંદિરનો 21મો પાટોત્‍સવ ઉજવાશે

vartmanpravah

Leave a Comment