Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

આલોક પબ્‍લિક સ્‍કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક મુક્‍ત દાનહનો સંદેશ આપ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24
દાદરા નગર હવેલીના સાયલી ગામે આવેલ આલોક પબ્‍લિક શાળાના વિદ્યાર્થીઓને ભણતર સાથે રચનાત્‍મક અને લલિત કલાઓમાં નિપૂણ બને અને સામાન્‍ય જ્ઞાન પ્રાપ્ત થાય એના માટે ઈતર પ્રવૃત્તિ અને સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.ધોરણ પાંચના વિદ્યાર્થીઓ માટે સાંસ્‍કૃતિક કાર્યક્રમ પણ આયોજીત કરવામાં આવ્‍યો હતો. જેમાં વિદ્યાર્થીઓ માટે ગીત-સંગીત નૃત્‍ય સહિત રચનાત્‍મક અભિનય પ્રસ્‍તુત કર્યા હતા. વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો પર કૃતિઓ રજૂ કરી હતી જેમાં ખાસ કરીને પ્રદેશના લોકોને સિંગલયુઝ પ્‍લાસ્‍ટિક નહિ વાપરવા અને એનાથી થતા નુકસાન અંગે જાગૃતિ લાવવાના પ્રયાસ રૂપે વક્‍તવ્‍ય આપ્‍યું હતું. આ અવસરે શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલીના ટાંકલની પ્રાથમિક શાળાના પહેલા ધોરણનો વિદ્યાર્થી પાણી પીવા જતા વોટર કુલરના નળમાંથી કરંટ લાગતા સારવાર હેઠળ

vartmanpravah

વાપી જીઆઈડીસી સુપ્રિત કેમિકલ કંપનીમાં લાગેલી આગમાં ત્રણ કામદારો ભડથુ થઈ ગયા

vartmanpravah

દાનહ પોલીસે સગીર બાળાને બિહારથી શોધી માતા-પિતા સાથે મેળાપ કરાવ્‍યો

vartmanpravah

ગુજરાતભરમાં નકલીની ભરમાર વચ્‍ચે વલસાડ સ્‍ટેશનથી નકલી ટી.સી. ઝડપાયો

vartmanpravah

ભારતના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ સાથે પ્રશાસકશ્રીની શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા ગલોન્‍ડા ગામેથી ચાર મટકા રમતા આરોપીઓને ઝડપી પાડયા

vartmanpravah

Leave a Comment