January 16, 2026
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખદેશસેલવાસ

દાનહમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકી પડયોઃ મધુબન ડેમમાંથી 21327 ક્‍યુસેક પાણી છોડાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07
દાદરા નગર હવેલીમાં અનરાધાર પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો છે. મધુબન ડેમમાં પાણીની આવક વધતા દમણગંગા નદીમાં 21હજાર ક્‍યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્‍યું છે. સેલવાસમાં 133.9એમએમ પાંચ ઇંચથી વધુ અને સિઝનનો કુલ વરસાદ 634.1એમએમ વરસાદ થયો છે. મધુબન ડેમનું લેવલ 69.45 મીટર છે. ડેમમાં પાણીની આવક 28633 ક્‍યુસેક છે અને પાણીની જાવક 21327 નોંધાઈ છે.

Related posts

આજે વાપીમાં જગત જનની માઁ ઉમિયાના દિવ્‍ય રથની પધરામણી થશે

vartmanpravah

ભારતના રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની પસંદગીને દમણની તમામ પંચાયતોએ આવકારી

vartmanpravah

ટુકવાડામાં લગ્ન સિઝનમાં વધુ નફો કમાવવાની લાલચે દારૂનો ધંધો કરતા ઈસમની ધરપકડ કરતી પારડી પોલીસ

vartmanpravah

પાકિસ્‍તાનનું નિર્માણ તો 1947માં થયું, પરંતુ એ વિભાજનનું વાતાવરણ મુસ્‍લિમ સમાજે ગામેગામ અને શેરીઓમાં તોફાનો કરતા રહીને તૈયાર કર્યું હતું

vartmanpravah

‘‘આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે નવસારી કલેકટર કચેરી ખાતે શપથ ગ્રહણ કરાયા

vartmanpravah

ચીખલીના સિયાદા ગામે ‘નલ સે જલ’ યોજના પોકળ સાબિત થતાં આદિવાસીઓ નહેરના પાણી પીવા બન્‍યા મજબૂર

vartmanpravah

Leave a Comment