Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

આજે પારડી તાલુકાના ઓરવાડ સહિત 6 ગામમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ફરશે

વલસાડ તા. 8 જુલાઈ

છેલ્લા 20 વર્ષમાં પ્રજાલક્ષી વિકાસના કાર્યો થકી ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે જેની ગાથા રજુ કરતા અને સરકારની કલ્યાણકારી યોજનાની માહિતી જન જન સુધી પહોંચે તે માટે જિલ્લામાં ફરી રહેલી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ પાંચમાં દિવસે તા.9 જુલાઈના રોજ એક રથ સવારે પારડી તાલુકામાં જિલ્લા પંચાયતની ડુંગરી બેઠકના ઓરવાડ ગામમાં અને બપોરે રેંટલાવ ગામમાં ફરી સાંજે ગોઈમા બેઠકના ગોઈમા ગામમાં આવશે. જ્યારે બીજો રથ આ જ દિવસે સવારે પારડી તાલુકામાં જિલ્લા પંચાયતની ગોઈમા બેઠક પર ધગડમાળ ગામમાં, બપોરે ઉમરસાડી બેઠકના કિકરલા અને સાંજે ઉદવાડા ગામમાં પહોચશે. આ ગામોમાં લાભાર્થીઓને વિવિધ યોજનાની સહાય વિતરણ કરાશે. સાથે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.

Related posts

દમણમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ‘વિદ્યાર્થી હુંકાર’ સંમેલન યોજાયું

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં પારડી નગરપાલિકા વિસ્‍તારમાં વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા રથનું આગમન

vartmanpravah

પારડીમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકર સંમેલનનું થયેલું આયોજન

vartmanpravah

જી.ઍચ.સી.ઍલ. ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા ઈ.ડી.આઈ.આઈ સંસ્થા દ્વારા ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યકમ યોજાયો

vartmanpravah

દમણ કોર્ટમાં ‘વિશ્વ આરોગ્‍ય દિવસ’ની ઉજવણી કરાઈ

vartmanpravah

‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’ માટે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાંથી 39 ખેલાડીઓની કરવામાં આવેલી પસંદગી

vartmanpravah

Leave a Comment