April 20, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દમણ જિલ્લા આદિવાસી સાંસ્‍કૃતિક ભવન ખાતે આદિવાસી સમાજની યોજાયેલી સામાન્‍ય સભા

આગામી તા.9મી ઓગસ્‍ટના રોજ યોજાનાર વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરાઈઃ દેશના સર્વોચ્‍ચ બંધારણીય રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની પસંદગીને આવકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14: આજે શ્રી દમણ જિલ્લા આદિવાસી સમાજની આદિવાસી સાંસ્‍કળતિક ભવન ખાતે સામાન્‍ય સભા મળી હતી. જેમાં 9મી ઓગસ્‍ટ 2022ના દિને ‘વિશ્વ આદિવાસી દિવસ’ના કાર્યક્રમને સફળ બનાવવા માટે રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતના રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર આદિવાસી સમાજના શ્રીમતી દ્રૌપદી મુર્મુને શ્રી દમણ જિલ્લા આદિવાસી સમાજે ટેકો જાહેર કરી હાર્દિક શુભકામનાઓ આપવામાં આવી હતી.
આ સભામાં સમાજના ભાઈઓ અને બહેનો ખુબ મોટી સંખ્‍યામાં હાજર રહી સભાને સફળ બનાવી હતી.

Related posts

વકીલ પર હુમલો કરનારાનો કેશ નહી લેવા પારડી વકીલ મંડળનો ઠરાવ

vartmanpravah

સિલ્‍ધા ગામે કરજપાડા પ્રાથમિક શાળામાં શૌચાલય મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ

vartmanpravah

સેલવાસમા ઉત્તરાખંડ સેવા સમિતિ દ્વારા આયોજીત ભાગવત કથા સપ્તાહનું સમાપન કરાયું

vartmanpravah

કુકેરી અને સુરખાઈમાં આયુષ્‍માન ભારત હેલ્‍થ અને વેલનેસ સેન્‍ટરના મકાનો જર્જરિત બનતા દર્દીઓ અને કર્મચારીઓને જીવનું જોખમ

vartmanpravah

સેલવાસની ગુમ થયેલી દમણ નર્સિંગ કોલેજની પ્રિન્‍સીપાલ કનીમોઝી અર્મૂગમની હત્‍યા : કોલેજના એકાઉન્‍ટન્‍ટ સાવન પટેલની ધરપકડ

vartmanpravah

વલસાડ તડકેશ્વર મહાદેવ સહિત જિલ્લાના શિવાલયોમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભાવિકોની ભીડ ઉમટી

vartmanpravah

Leave a Comment