October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

ખાનવેલ પંચાયત વિસ્‍તારમાં 1000 ઝાડના રોપાઓનું વાવેતર કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26
દાદરા નગર હવેલીના ખાનવેલ પંચાયત વિસ્‍તારમાં ચૌડા ગ્રાઉન્‍ડ રુદાના ગામ અને અલગ અલગ વિસ્‍તારમાં આરડીસી ડો. સોનભસિંહની અધ્‍યક્ષતામાં પર્યાવરણ પ્રેમી યુવાઓ દ્વારા એક હજાર રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું, જેમાં જિલ્લાની વિવિધ સંસ્‍થાઓ પણ જોડાઈ હતી. આ અવસરે શ્રી જયેશભાઈ પાગી, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી હિરેનભાઈ પટેલ, ઈનપાસ સંસ્‍થાના સુરેશભાઈ કાલે, શ્રી રંજીત ગરુડા, શ્રી દિલીપ દળવી સહિત યુવાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિની પ્રશંસનીય કામગીરી

vartmanpravah

વલસાડ જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં 11,604 કેસનો નિકાલ: રૂ.14.63 કરોડનું સમાધાન

vartmanpravah

ઈન્‍સ્‍ટાગ્રામ પર મિત્રતા કેળવી પારડીના યુવકે વલસાડની યુવતીને ગર્ભવતી બનાવી તરછોડી, પી.બી.એસ.સી.એ જીવન બચાવ્‍યું

vartmanpravah

વલસાડ શહેર અને તાલુકા ભાજપ દ્વારા સાંસદ ધવલ પટેલનું કરાયું સન્‍માન

vartmanpravah

વલસાડ સુગર ફેક્‍ટરી નજીક દશથી વધુ દુકાનોમાં આગ લાગી : ચારઈસમો ઘાયલ

vartmanpravah

ધરમપુરના વિલ્‍સન લેડી મ્‍યુઝિયમના 14 કર્મચારીઓને 6 દિવસથી ફરજ ઉપર હાજર ના થવા દેવાતા ગેટ બહાર દેખાવો

vartmanpravah

Leave a Comment