April 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

આંટિયાવાડ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5માં રાત્રિ ચોપાલનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દેશમાં ઉજવાઈ રહેલા ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત યોજાઈ રહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાને સફળ બનાવવા દમણના વિવિધ ગામોમાં ગ્રામસભા, વોર્ડસભા અને રાત્રિ ચૌપાલ તથા બેઠકોનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેના અનુસંધાનમાં દમણના આંટિયાવાડ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5માં પણ રાત્રિ ચોપાલનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ગામના વોર્ડ સભ્‍ય, પંચાયતનો સ્‍ટાફ અને ગામના લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

-તસવીર અહેવાલઃ રાહુલ ધોડી

Related posts

ગુજરાતની ચૂંટણીમાં ઘૂસાડવા માટે બનાવાયેલ 8 કરોડની નકલી નોટ પાલઘરમાં ઝડપાઈ

vartmanpravah

વાપીની મેરેથોન ગર્લ્‍સ માધુરી પ્રસાદનું સુષ્‍મા સ્‍વરાજ એવોર્ડથી સન્‍માન કરાયું

vartmanpravah

ગોઈમાંના આધેડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

દાનહમાં જાન્‍યુ. ફેબ્રુ.-2023માં તીરંદાજી સંઘ દ્વારા થનારૂં સ્‍પર્ધાનું આયોજનઃ વિવિધ પંચાયતોમાં તીરંદાજીના વર્ગોની થનારી શરૂઆત

vartmanpravah

પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા 500 વિદ્યાર્થીનીઓને સેલ્‍ફ ડિફેન્‍સ તાલીમ અપાઈ

vartmanpravah

ચીખલીના સોલધરા ગામે દીપડાએ એક બકરી અને બકરાને ફાડી ખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

Leave a Comment