October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ આપત્તીજનક શબ્‍દનો પ્રયોગ કરવા પર ખાનવેલ જિલ્લા ભાજપા દ્વારા અધિર રંજનનું પૂતળાદહન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: દાદરા નગર હવેલીના ખાનવેલ આદિવાસી બહુલ વિસ્‍તારમાં ભાજપા કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસના નેતા અધીર રંજનના પુતળાનું ચાર રસ્‍તા પર દહન કરવા પહેલા બુટના હાર પહેરાવી ભાજપા કાર્યાલયથી સરઘસ કાઢી ચાર રસ્‍તા પર કાર્યકર્તાઓએ પુતળાદહન કરી કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્‍ચાર કરવામાં આવ્‍યા હતા. કાર્યક્રમમાં જિલ્લા ભાજપા પ્રમુખ સંજય રાઉત, સંતુભાઈ પવાર, લાકડભાઈ મિસાલ, ગોપીભાઈ ગુપ્તા, સોનજીભાઈ કુરકુટીયા સહિત કાર્યકર્તાઓએ દ્રૌપદી મુર્મુના અપમાનના વિરોધમાં આક્રોશ વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

વલસાડમાં ભર બજારમાં બે કાર ચાલકોની રેસમાં બાઈક ચાલક દંપતિઅડફેટે ચઢયું

vartmanpravah

સાયલીની એ.વાય.એમ. સિન્‍ટેક્ષ કંપનીમાં શનિવારે મળસ્‍કે ફાટી નિકળેલી આગઃ જાનહાની ટળી

vartmanpravah

વલસાડ અને વાપીમાં 38 દવાની દુકાનોમાં અનેક ગેરરીતિ ઝડપાતા નોટિસ ફટકારાઈ

vartmanpravah

વાપીમાં વિધાનસભા ચૂંટણી અન્‍વયે જિલ્લામાં કાયદો વ્‍યવસ્‍થા જાળવવા ફલેગમાર્ચ યોજાઈ

vartmanpravah

ભાજપ યુવા મોર્ચા દ્વારા ચેન્નઈમાં રાષ્ટ્રીય યુવા સંસદ યોજાઈ

vartmanpravah

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવામાં ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી

vartmanpravah

Leave a Comment