Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આજે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા આદિવાસી સમાજના સહયોગથી સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં થનારી ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી

દમણ આદિવાસી સમાજમાં ઉત્‍સાહ અને ઉમંગની લાગણીઃ બાઈક રેલીમાં પણ આદિવાસી સમાજે બતાવેલી જાગૃતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા.08: આવતી કાલે તા.9મી ઓગસ્‍ટના ‘વિશ્વ આદિવાસી દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લા પ્રશાસન દ્વારા દમણ જિલ્લા આદિવાસી સમાજના સહયોગથી નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં એક સમારંભનું આયોજન કરાયું છે. સવારે 10:30 વાગ્‍યે શરૂ થનારા કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવ ઉપસ્‍થિત રહે એવી સંભાવના છે.

દમણમાં આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણીને લઈને સમસ્‍ત આદિવાસી સમુદાયમાં આનંદ અને ઉમંગની લાગણી ફેલાઈ છે. ગઈકાલે યોજાયેલી બાઈક રેલીમાં પણ આદિવાસી સમાજે ખુબ જ ઉત્‍સાહપૂર્વક ભાગલીધો હતો.

Related posts

વાપી ટાઉન પોલીસની પ્રોહિબિશન ગુનાની વોન્‍ટેડ મહિલા આરોપી સુરત પોલીસે ઝડપી લીધી

vartmanpravah

વાપી-ડુંગરાના ચિરંજીવ ઝાએ દાનહ-દમણ-દીવ કબડ્ડી એસો.ના બોગસ પ્રતિનિધિ બની દિલ્‍હી ખાતે એમેચ્‍યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઈન્‍ડિયાની સામાન્‍ય સભામાં લીધેલો ભાગ

vartmanpravah

સૌપ્રથમવાર દીવ ન.પા.ના પ્રમુખ તરીકે અનુ.જાતિ મહિલાની વરણી કરાતા દાનહ જિલ્લા એસ.સી. મોર્ચા ઉપાધ્‍યક્ષ ગુલાબ રોહિતે ફટાકડા ફોડી કરેલી ઉજવણી

vartmanpravah

ભીલાડ નજીક ડેહલીનીસ્‍ટાર્ટા કંપનીની બાંધકામ સાઈટ ઉપર સર્જાયેલા અકસ્‍માતમાં એકનું મોત બે ઘાયલ

vartmanpravah

વલસાડ જિલ્લામાં મેલેરિયાના 6 અને ડેન્‍ગ્‍યુના 12 કેસ નોંધાયાઃ જિલ્લાના તમામ તાલુકામાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્‍સ કામગીરી પૂરજોશમાં

vartmanpravah

પારડીમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્‍મ જયંતીની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment