October 16, 2026
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર સ્‍કૂલ વોલીબોલ ટુર્નામેન્‍ટનું આયોજન કરાયું 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.08: દાદરા નગર હવેલી અને દમણ દીવ ખેલ અને યુવા વિભાગ સેલવાસ દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત બે દિવસીય ઈન્‍ટર સ્‍કૂલ વોલીબોલ ટુર્નામેન્‍ટ-2022નું આયોજન વોલીબોલ કોર્ટ, કોર એરિયા સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડ સેલવાસ ખાતે કરવામાં આવ્‍યું છે. જેમાં ગ્રુપ-એમાં અંડર 14, ગ્રુપ-બી અન્‍ડર 17 અને ગ્રુપ-ડીમાં 19 વર્ષથી વધુ ઉંમરના છોકરા-છોકરીઓની ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્‍ટમાં વિજેતા અને ઉપ વિજેતા ટીમને પ્રોત્‍સાહિત ઈનામ આપવામાં આવશે.

Related posts

બાલદેવીમાં ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિને અટકાવવા સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર સુમનભાઈ પટેલ અને મીનાબેન પટેલે જિલ્લા કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર અકસ્‍માતના બે બનાવ : નંદી મહારાજ કાર સાથે ભટકાયા : પાર્ક કરેલ ટ્રક સાથે એક્‍ટીવા ચાલક ભટકાયો

vartmanpravah

ફડવેલ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં ગર્ભાત્‍સવ સંસ્‍કાર યજ્ઞ યોજાયો

vartmanpravah

ચીખલીમાં સતાધારી પક્ષના નેતાઓ સાથે સંકલન રાખવામાં નિષ્‍ફળ પીઆઈ-ચૌધરીની દસ મહિનાના ટૂંકા ગાળામાં જ બદલી

vartmanpravah

પૂર્વ તૈયારી

vartmanpravah

ચીખલી તાલુકામાં પાછોતરા વરસાદથી શાકભાજીના પાકને ભારે નુકસાન

vartmanpravah

Leave a Comment