October 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

ચીખલી-ખેરગામ રોડ ઉપર ચાડીયા નજીક છોટા હાથી ટેમ્‍પોએ મારેલી પલ્‍ટીઃ ચાલકનો ચમત્‍કારિક બચાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,તા.12
વરસાદી વાતાવરણ વચ્‍ચે શુક્રવારની સવારના સમયે ચીખલી-ખેરગામ માર્ગ ઉપર ચાડીયા નજીક એક છોટા હાથી ટેમ્‍પો નં.જીજે-15-વાયવાય-3557 જે ખેરગામથી ચીખલી તરફ આવી રહ્યો હતો. તે સમય દરમ્‍યાન ટેમ્‍પો અચાનક ખેંચાઈને રોડની સાઇડે ઉતરી જઈ પલ્‍ટી મારી ગયો હતો. સદ્‌નસીબે ટેમ્‍પો ડ્રાઈવરને કોઈ ઈજા થવા પામી ન હતી. હાલમાં વરસાદી વાતાવરણ વચ્‍ચે રસ્‍તા ઉપર ચીકણી માટીના કારણે વાહન રોડની સાઇડે ખેંચાઈ જતા હોવાનું જાણવા મળ્‍યું હતું.

Related posts

દમણ-દીવ સ્‍ટેટ કો.ઓ. બેંકે પોતાના જૂના બાકીદારો પાસેનું દેવું વસૂલવા ઘરે બેન્‍ડવાજાની ટીમ મોકલવા શરૂ કરેલો નવો કિમીયો

vartmanpravah

શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ તથા એન.ડી.પી. ગ્રુપ ગુંદલાવ દ્વારા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહના આંબાબારી કૌંચા ખાતે પ્રશાસકશ્રીના કાર્યક્રમને લઈ કરાયેલી સાફ-સફાઈઃ અધૂરા કામો પણ શરૂ કરી દેવાયા..!

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટ સીટી બસની એક મહિલા કંડક્‍ટરે કરેલી આત્‍મહત્‍યાઃ સ્‍માર્ટ સીટી બસનો વહીવટ શંકાના દાયરામાં

vartmanpravah

વાપી ગીતાનગર કાચા મકાનમાં લાગેલી આગમાં ઘરવખરી સહિત બે બાઈક બળીને ખાખ

vartmanpravah

દમણમાં એક્‍સ સર્વિસ મેન ઓર્ગેનાઈઝેશન દ્વારા આયોજીત શ્રદ્ધાંજલિ સભામાં ઉમટેલું દમણ

vartmanpravah

Leave a Comment