Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડની ૫ વર્ષીય બાળકી ઇન્ડિયાઝ ટોપ મોડેલ સીઝન -૩માં ૨ રનર્સ અપ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૨૪: સુરત ખાતે અગ્રવાલ પ્રોડક્શન હાઉસ દ્વારા ગત તારીખ ૮/૦૮/૨૦૨૨ ફાઉન્ડર ઓફ ઇન્ડિયાઝ ટોપ મોડલ સિઝન -૩ સુરત સીટીલાઈટ રોડ ખાતે આવેલ મહારાજા અગ્રેસન ભવન ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ કેટેગરીમાં ૧૦૦ જેટલી મોડેલોએ ભાગ લીધો હતો,જેમાં વલસાડ શહેરના તીથલ રોડ પર આવેલ મધુબન રો હાઉસ ખાતે રેહતી પાંચ વર્ષીય વ્રીશા શ્રેયસ સોલંકી ઇન્ડિયાઝ ટોપ મોડેલ સિઝન -૩ માં ૨ રનર્સઅપ વિજેતા બની વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે જેને લઈ એના પરિવારજનો અને સંબનધીઓ માં ખુશી ની લાગણી પ્રસરી જવા પામી છે.

Related posts

વાપી સરદાર વલ્લભભાઈ સ્‍કૂલમાં સ્‍માર્ટ ગર્લ્‍સ સેમિનાર યોજાયો

vartmanpravah

સેલવાસના જૂના સચદેવ બાલ ઉદ્યાનમાં સ્‍થાપવામાં આવેલ ગાંધીજીની પ્રતિમા ધૂળ ખાઈ રહી છે

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપની મહિલા રાત્રિ ફૂટબોલ મેચની શાનદાર શરૂઆત

vartmanpravah

ધોધડકુવાના જલારામ મંદિરે રામનવમીના સત્‍યનારાયણની યજ્ઞ અને સમૂહ કથાનું આયોજન કરાયું 

vartmanpravah

આખા વર્ષ દરમિયાન લાખો પર્યટકોને સ્‍વર્ગનો અહેસાસ કરાવતા દાદરા નગર હવેલીના દૂધની ગામને મળ્‍યો ‘‘બેસ્‍ટ ટુરિઝમ વિલેજ” એવોર્ડ-2024

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપર તહેવારોમાં વતન જતા મુસાફરોની ભીડ ઉમટી પડી : ભીડને નિયંત્રિત કરવા રેલવે લાચાર

vartmanpravah

Leave a Comment