October 15, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ અસ્‍પી દમણિયાએ વિવિધ ગણેશ મંડળો દ્વારા સ્‍થાપિત વિઘ્નહર્તાના કરેલા દર્શન

પ્રદેશવાસીઓ માટે તંદુરસ્‍ત આરોગ્‍ય અને સુખ-શાંતિ તથા સમૃદ્ધિની કરેલી કામના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01: હિંદુ ધર્મમમાં ભગવાન ગણપતિને ખાસપૂજનીય માનવામાં આવે છે. શાષાો મુજબ ગણેશજીનું નામ કોઈપણ ધાર્મિક કાર્ય માટે પહેલાં પૂજનિય છે. આથી તેમને ‘પ્રથમપૂજનિય’ પણ કહેવામાં આવે છે. આજે દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ અને દમણ નગરપાલિકાના વોર્ડ નં.7ના કાઉન્‍સિલર શ્રી અસ્‍પી દમણિયાએ જિલ્લાની ટીમ સાથે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલના નિવાસ સ્‍થાને બિરાજમાન વિઘ્નહર્તા ગણપતિ બાપ્‍પાના દર્શન કર્યા હતા. સાથે જ તેમના પરિવાર સાથે કાઉન્‍સિલર શ્રીમતી રશ્‍મિબેન હળપતિ, વોર્ડ નં.7 ઢાકલીની વાડીમાં મંજુબેનના ઘરે, વિશ્વકર્મા મંદિર અને ટેક્ષી સ્‍ટેન્‍ડ ખાતે સ્‍થાપિત ગણપતિ બાપ્‍પાના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. આ સાથે વિઘ્નહર્તા પાસે દાહન અને દમણ-દીવ પ્રદેશવાસીઓ માટે તંદુરસ્‍ત આરોગ્‍ય અને સુખ-શાંતિ થતા સમૃદ્ધિ માટેની પ્રાર્થના કરી હતી.

Related posts

આજે દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં સત્‍ય નારાયણ ભગવાનની મહાપૂજા અને દમણવાડા હાયર સેકન્‍ડરી શાળાના શિક્ષકોનો સન્‍માન સમારંભ

vartmanpravah

શ્રી પ્રજાપતિ ઉત્‍કર્ષ મંડળ દ્વારા સ્‍નેહ સંમેલનનું આયોજન કરાયું

vartmanpravah

મુંબઈમાં યોજાયેલા કાર્યક્રમમાં વાપીના વિનય વાડીવાલાને ‘છત્રપતિ શિવાજી મહારાજ ગૌરવ’ એવોર્ડ એનાયત કરાયો

vartmanpravah

આજે દમણ-દીવ લોકસભાના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ આંબાવાડીથી મોટી દમણના પ્રચારના શ્રીગણેશ કરશે

vartmanpravah

ચીખલીના મલિયાધરાથી દારૂ ભરેલ કાર ઝડપાઈઃ રૂ. ૫.૪૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

vartmanpravah

ભાજપ ઓબીસી મોર્ચાના પ્રદેશ પ્રભારી વિશાલભાઈ ટંડેલ ત્રિ-દિવસીય આસામ રાજ્‍યના પ્રવાસે

vartmanpravah

Leave a Comment