Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવાપીસેલવાસ

ચીખલી તાલુકામાં સતત વરસાદને પગલે પોલ્‍ટ્રી ફાર્મ, ઘર અને શાળાની દિવાલ ધરાશાયી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ),તા.16: ચીખલી તાલુકામાં સતત વરસી રહેલા વરસાદ વચ્‍ચે તાલુકાના તલાવચોરા ગામે રહેતા ગીતાબેન રમેશભાઈ પટેલનું પોલટ્રી ફાર્મ સંપૂર્ણપણે જમીન દોષ થતા પતરાનો ભૂક્કો બોલી જતાં મોટું આર્થિક નુકસાન થયું હતું. આ ઉપરાંત ચાચા ગામના આમલા ફળિયા ખાતે રહેતા મોહનભાઈ ઉક્કડીયાભાઈ હળપતિનું ઘર પણ વરસાદમાં ધરાશયી થતાં પરિવાર ચોમાસામાં મુશ્‍કેલીમાં મુકાયો હતો. મલિયાધરા ગામે આવેલ પ્રાથમિક શાળાની એક તરફની કમ્‍પાઉન્‍ડ વોલ પણ તૂટી જતા નુકશાન થવા પામ્‍યું હતું.

Related posts

ચીખલી તાલુકા ભાજપ દ્વારા પુરગ્રસ્‍તો માટે 1પ00 અનાજની કિટ અને 1700 ફૂટ પેકેટોનું વિતરણ કરાયું

vartmanpravah

દાદરા ગામની હાઈમસ્ટ લાઈટ ઍક મહિનાથી અધવચ્ચે લટકી રહેતાં અકસ્માતની સંભાવના

vartmanpravah

કપરાડા આસલોણામાં લગ્ન વિચ્‍છેદનો ન્‍યાય કરવા બેઠેલ પંચની સામે જ ઢોર માર મારતા યુવાનનું મોત

vartmanpravah

એસ.પી. અનુજ કુમારના માર્ગદર્શન અને સલાહ-સૂચન મુજબ દીવ પોલીસે રૂ.18,225/ની કિંમતનો વિદેશી બનાવટનો દારૂ અને એક મીની ફાઇબર ફિશિંગ બોટ સાથે ત્રણ વ્‍યક્‍તિઓની કરેલી ધરપકડ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. 28મી ઓક્‍ટોબરે પોતાના સ્‍થાપના દિવસની ઉજવણી કરશે

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘એક પેડ માઁ કે નામ’ અભિયાનમાં દમણ-દીવ સાંસદ ઉમેશભાઈ પટેલ પણ જોડાયા: સોશિયલ મીડિયામાં શેર કર્યો ભાવુક સંદેશ

vartmanpravah

Leave a Comment