September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ચીખલી પોલીસે બોડવાંકથી દારૂ સાથે એકની કરેલી ધરપકડ, બે વોન્‍ટેડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.16
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી પોલીસ રાનકુવા વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતી દરમ્‍યાન બાતમી મળી હતી કે, બોડવાંક ભગત ફળીયા ખાતે રહેતા વિનોદ છનાભાઈ પટેલ પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે ચીખલી પોલીસે રેડ કરતા ઘરની બાજુમાં આવેલ કોઢારામાં તપાસ કરતા જ્‍યાં 9-પુઠાના બોક્ષમાં કુલ નંગ-432 ઈંગ્‍લીશ દારૂની બોટલ જેની કિં. રૂા.25,920/- મળી આવતા જે અંગે પાસ પરમીટ માંગતા ન હોવાનું જણાવતા પોલીસેવિનોદ છના પટેલની ધરપકડ કરી હતી.જ્‍યારે દારૂનો જથ્‍થો મંગાવનાર પ્રવીણ ધો.પટેલ (રહે.ખરવણ ભાઠ ફળીયા તા.મહુવા જી.સુરત) તેમજ દારૂનો જથ્‍થો લઈ જનાર અનિલ છગન પટેલ (રહે.તરસાડી ગામ તા.મહુવા જી.સુરત) એમ બે ને પોલીસે વોન્‍ટેડ જાહેર કરી વધુ તપાસ રાનકુવા પોલીસ ચોકીના પીએસઆઇ પી.વી.વસાવા કરી રહ્યા છે.

Related posts

ઉદવાડા ભગીની સમાજ સ્‍કૂલની વિદ્યાર્થીની બેડમીન્‍ટન સ્‍પર્ધામાં રાજ્‍ય અને રાષ્‍ટ્રિય સ્‍પર્ધામાં વિજેતા બની

vartmanpravah

દમણના જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાની જમ્‍મુ અને કાશ્‍મીર ખાતે થયેલી બદલીનો આદેશ ગૃહ મંત્રાલયે રદ્‌ કર્યો

vartmanpravah

દાનહ-બેડપા ગામના યુવાનોએ ખરાબ રસ્‍તાને જાતે જ રીપેરીંગ કર્યો

vartmanpravah

આજે દમણમાં 18, દાનહમાં 16 અને દીવમાં 02 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા: સંઘપ્રદેશ પ્રશાસને પણ અગમચેતીના પગલાં રૂપે સતર્કતાના અનેક પગલાં પણ ભર્યા છે

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા સ્‍વચ્‍છતા પતંગ ફેસ્‍ટીવલનું આયોજન કરાયું

vartmanpravah

તા.૧૬મીએ વલસાડ જિલ્લા વાનપ્રસ્‍થ નાગરિક પરિષદની વાર્ષિક સાધારણ સભા યોજાશે

vartmanpravah

Leave a Comment